બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / india vs pakistan match create history disney hotstar crosses record

ક્રિકેટ / ભારત પાકિસ્તાનની મેચે આ મામલે રચી નાખ્યો ઈતિહાસ, IPL ફાઈનલનો પણ રેકોર્ડ તોડી નાખ્યો

Arohi

Last Updated: 11:32 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 IND Vs PAK: ભારત પાકિસ્તાનની મેચ જોવા એક લાખથી વધારે લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. ત્યાં જ ટીવી અને ડિજિટલ મીડિયાના માધ્યમથી કરોડો લોકોએ મેચનો આનંદ લીધો.

  • ભારત પાક મેચે રચ્યો ઈતિહાસ
  • IPLનો આ રેકોર્ડ તોડી નાખ્યો 
  • ભારતે મેળવી હતી શાનદાર જીત

ભારત અને પાકિસ્તાનની વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતે શાનદાર જીત હાસિલ કરી હતી. આ મેચ વખતે એક લાખથી વધારે લોકો સ્ટેડિયમ પહોંચ્યા હતા. 

બન્યો નવો વર્લ્ડ રેકોર્ડ
ત્યાં જ ટીવી અને ડિજિટલ મીડિયાના માધ્યમથી કરોડો લોકોએ મેચનો આનંદ લીધો. ડિઝ્ની હોટસ્ટાર પર એક સમયે 3.5 કરોડ લોકો આ મેચને લાઈવ જોઈ રહ્યા હતા. આ ક્રિકેટની કોઈ પણ મેચને ઓનલાઈવ જોવાનો નવો વર્લ્ડ રેકોર્ડ છે. ડિઝ્ની હોટસ્ટારે આ વાતની જાણાકારી આપી છે. 

આ પહેલા આ રેકોર્ડ આઈપીએલ 2023ની ફાઈનલ મેચનો હતો. ત્યારે 3.2 કરોડ લોકોએ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની વચ્ચે યોજાયેલી આ મેચને જોઈ હતી. મેચની વાત કરવામાં આવે તો ટોસ હારીને પહેલા બેટિંગ કરનાર પાકિસ્તાન ટીમ 191 રન જ બનાવી શક્યા. જવાબમાં ભારતે 30.3 ઓવરમાં ત્રણ વિકેટ પર 192 રન બનાવીને મેચ જીતી લીધી. કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધારે 86 રન બનાવ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ