બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / india vs england 3rd test rajkot meet james andersons wife daniella lloyd

ક્રિકેટ / રાજકોટ ટેસ્ટમાં પતિ વિખેરી રહ્યો જલવો, તો પણ પત્ની પોતાને ગણાવી રહી છે વિધવા, કારણ જાણવા જેવું

Hiralal

Last Updated: 03:51 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન તબાહી મચાવી શકે છે. તેણે બીજી ટેસ્ટમાં ભારતની હાલત ખરાબ કરી હતી.

  • ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ભારતને મૂકી શકે છે મુશ્કેલીમાં
  • બીજી ટેસ્ટમાં કર્યું હતું શાનદાર પ્રદર્શન 
  • જેમ્સની પત્ની ડેનિયલ પોતાની જાતને ગણાવી રહી છે વિધવા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી અને યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ જલ્દી આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. 

ઈંગ્લેન્ડ તરફથી અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસન ભારત માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. જેમ્સ એન્ડરસન રાજકોટની પીચ પર ભારતીય બેટ્સમેનોની મુશ્કેલી વધારી શકે છે. જેમ્સ એન્ડરસને બીજી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

 

જેમ્સની પત્ની પોતાની જાતને વિધવા ગણાવી રહી છે 
જેમ્સ એન્ડરસને 2006માં મોડલ ડેનિયલ લોયડ સાથે લગ્ન કર્યા હતા. ડેનિયલ મોડલ અને હાઉસવાઈફ છે પરંતુ તે પોતાની જાતને વિધવા ગણાવી રહી છે. જેમ્સ એન્ડરસનની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. એન્ડરસન અને ડેનિયલ લોયડ પહેલીવાર ઓગસ્ટ 2004માં લંડનના અલીકુમ નાઈટક્લબમાં મળ્યા હતા. એન્ડરસનને પહેલી નજરમાં જ ડેનિયલ સાથે પ્રેમ થઈ ગયો. આ પછી, બંને વચ્ચે મુલાકાતની પ્રક્રિયા શરૂ થઈ અને પછી એન્ડરસન ડેનિયલ લોયડના પ્રેમમાં પડ્યો. જે બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2006માં બંનેએ હેલના હોલી એન્જલ્સ આરસી ચર્ચમાં કાયમ માટે એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ