બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / india to bharat will all website closed if india name changed to bharat

India to Bharat? / જો INDIAમાંથી 'ભારત' નામકરણ થયું, તો શું ઠપ થઇ જશે તમામ ઇન્ડિયન વેબસાઇટ્સ?

Manisha Jogi

Last Updated: 12:30 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indiaનું નામ Bharat થવા જઈ રહ્યું છે તેવી અટકળો સામે આવી રહી છે. જો ઈન્ડિયાનું નામ બદલીને ભારત કરવામાં આવે તો તેની સીધી અસર દેશની અનેક વેબસાઈટ પર પડશે.

  • Indiaનું નામ Bharat થવાની અટકળો
  • ભારત કરવામાં આવે તો દેશની વેબસાઈટ પર થશે
  • TLD બાબતે નવા ફેરફાર કરવા પડી શકે છે

Indiaનું નામ Bharat થવા જઈ રહ્યું છે તેવી અટકળો સામે આવી રહી છે. જોકે તેને લઈને અધિકૃત રીતે કંઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી. સંસદના આગામી ખાસ સત્ર વખતે સરકાર સંવિધાન સંશોધન કલમ રજુ કરી શકે છે. ખબર છે કે જો સરકાર આ પગલું ભરે છે તો ભારે ખર્ચ ઉઠાવો પડી શકે છે. જી-20 પહેલા દેશમાં દેશના નામને લઈને રાજકીય ધમાસાન શરૂ થઈ ગયું છે. આ સંપૂર્ણ વિવાદની શરૂઆત રાષ્ટ્રપતિ ભવનથી આવેલા આમંત્રણ પત્રથી થઈ, જેમાં પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાની જગ્યા પર પ્રેસિડેન્ટ ઓફ ભારત લખેલું હતું. 

જો ઈન્ડિયાનું નામ બદલીને ભારત કરવામાં આવે તો તેની સીધી અસર દેશની અનેક વેબસાઈટ પર પડશે. તમામ દેશોની વેબસાઈટનો ટોપલ લેવલ ડોમેન (TLD) કોડ હોય છે. જેમ કે ઈન્ડિયાનો .in છે. ઈન્ડિયામાંથી નામ બદલીને ભારત કરવામાં આવે તો છેલ્લે .bh લગાવવામાં આવી શકે છે. 

જો ઈન્ડિયાનું નામ બદલીને ભારત કરવામાં આવશે તો TLD હશે, પરંતુ જૂના TLDને નવામાં રિડાયરેક્ટ કરવામાં આવી શકે છે. આ પ્રક્રિયા ધીમે ધીમે થશે. તે માટે વેબસાઈટ ઓનર્સે પોતાનું ડોમેન નેટ અપડેટ કરાવવાનું રહેશે. ડોમેન રજિસ્ટ્રાર અને હોસ્ટિંગ પ્રોવાઈડ કરનાર લોકોને TLD બાબતે નવા ફેરફાર કરવા પડી શકે છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ