બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / India strikes again at Grammy Awards: Ricky Cage makes history by winning the award for the third time

સન્માન / Grammy Awards માં ફરી વાગ્યો ભારતનો ડંકો: રિકી કેજે ત્રીજી વખત પુરસ્કાર જીતીને રચ્યો ઈતિહાસ

Megha

Last Updated: 11:42 AM, 6 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગલુરુના સંગીતકાર રિકી કેજે એ તેનો ત્રીજો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. રિકીને કેજ ને તેના આલ્બમ 'ડિવાઈન ટાઈડ્સ' માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

  • ગ્રેમી એવોર્ડ્સમાં ફરી એકવાર ભારતનું નામ ગુંજ્યુ
  • રિકી કેજે ભારતનું નામ કર્યું રોશન 
  • આ પહેલા પણ જીત્યો હતો એવોર્ડ 

વર્ષ 2023ના બહુપ્રતિક્ષિત મ્યુઝિક એવોર્ડ ફંક્શન ગ્રેમી એવોર્ડ્સમાં ફરી એકવાર ભારતનું નામ ગુંજ્યુ છે. જણાવી દઈએ કે બેંગલુરુના સંગીતકાર રિકી કેજે એ તેનો ત્રીજો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. રિકીને કેજ ને તેના આલ્બમ 'ડિવાઈન ટાઈડ્સ' માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. 

રિકી કેજે ભારતનું નામ કર્યું રોશન 
જણાવી દઈએ કે અમેરિકનમાં જન્મેલ સંગીતકારે પ્રખ્યાત બ્રિટિશ રોક બેન્ડ 'ધ પોલીસ'ના ડ્રમર સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે તેનો આ એવોર્ડ શેર કર્યો છે. જણાવી દઈએ કે સ્ટુઅર્ટ કોપલેન્ડે આ આલ્બમમાં રિકીનો સાથ અપાયો હતો અને 65મા ગ્રેમી એવોર્ડ્સમાં બંનેએ શ્રેષ્ઠ ઇમર્સિવ ઓડિયો આલ્બમ કેટેગરીમાં ગ્રામોફોન ટ્રોફી જીતી હતી.

આ પહેલા પણ જીત્યો હતો એવોર્ડ 
જાણીતા મ્યુઝિક કમ્પોઝર રિકી કેજે પહેલી વખત વર્ષ 2015માં તેના આલ્બમ 'વિન્ડ્સ ઓફ સમસાર' માટે પહેલી વખત આ એવોર્ડ જીત્યો હતો. જણાવી દઈએ કે 2015 માં આ સન્માન મેળવ્યા પછી રિકીને ફરી એકવાર વર્ષ 2022 માં 'ડિવાઇન ટાઇડ્સ' આલ્બમ માટે 'બેસ્ટ ન્યૂ એજ આલ્બમ'ની કેટેગરીમાં સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે ગ્રેમી એવોર્ડ મળ્યો હતો.   

કોણ છે રિકી કેજ? 
રિકી કેજે તેના અત્યાર સુધીના કરિયરમાં યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર સહિત ઘણા પ્રતિષ્ઠિત સ્થળો પર શો કર્યા છે અને રિપોર્ટ્સ અનુસાર રિકીએ અત્યાર સુધી વિશ્વના 30 દેશોમાં કુલ 100 સંગીત એવોર્ડ જીત્યા છે. આ સાથે જ રિકીને તેના કામ માટે યુનાઈટેડ નેશન્સ ગ્લોબલ હ્યુમેનિટેરિયન આર્ટિસ્ટ અને ભારતના યુથ આઈકન માટે નામાંકિત કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે વર્ષ 2021માં રિલીઝ થયેલા તેમના લોકપ્રિય આલ્બમ 'ડિવાઇન ટાઈડ્સ'માં નવ ગીતો અને આઠ મ્યુઝિક વીડિયોનો સમાવેશ થાય છે.

કંગના રનૌતેએ પાઠવ્યા અભિનંદન  
રિકી કેજની સફળતા પર દરેક ભારતીયને અભિનંદન આપ્યા આ સાથે જ બોલિવૂડમાં પણ ઘણા સેલેબ્સ છે, જેઓ તેને અભિનંદન આપી રહ્યા છે. આ બધા વચ્ચે બોલિવૂડની ક્વીન કંગના રનૌતે પણ રિકી કેજને અભિનંદન આપતા ટ્વિટ કર્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ