બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:14 PM, 13 May 2025
પાકિસ્તાની અધિકારીના પોતાના અધિકારક્ષેત્રની બહાર અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવણીને કારણે ભારતે આ કાર્યવાહી કરી છે. ભારતે આજે પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી'અફેર્સને આ સંદર્ભમાં ડિમાર્ચ (રાજદ્વારીમાં બીજા દેશ વિરુદ્ધ લેવાયેલું પગલું) જારી કર્યું છે અને ઉપરોક્ત અધિકારીને 24 કલાકની અંદર દેશ (ભારત) છોડવા માટેનો આદેશ આપ્યો છે.
ADVERTISEMENT
ભારતે પર્સોના નોન ગ્રાટા જાહેર કર્યું
ભારતે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત એક અધિકારીને પર્સોના નોન ગ્રાટા જાહેર કર્યો છે. તેમને 24 કલાકની અંદર ભારત છોડી દેવા કહ્યું છે. પાકિસ્તાની અધિકારીના પોતાના અધિકારક્ષેત્રની બહાર શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવણીને કારણે ભારતે આ કાર્યવાહી કરી છે. ભારતે આજે પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી'અફેર્સને આ સંદર્ભમાં ડિમાર્ચ (બીજા દેશ વિરુદ્ધ લેવાયેલું રાજદ્વારી પગલું) જારી કર્યું છે અને ઉપરોક્ત અધિકારીને 24 કલાકની અંદર દેશની હદ છોડી દેવા આદેશ આપ્યો છે.
ADVERTISEMENT
પર્સોના નોનગ્રાટા જાહેર કર્યો
ભારતે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત એક અધિકારીને પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યો છે અને તેમને 24 કલાકની અંદર દેશ છોડી દેવા કહ્યું છે. પાકિસ્તાની અધિકારીના પોતાના અધિકારક્ષેત્રની બહાર અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવણીને કારણે ભારતે આ કાર્યવાહી કરી છે. ભારતે આજે પાકિસ્તાન હાઈ કમિશનના ચાર્જ ડી'અફેર્સને આ સંદર્ભમાં ડિમાર્ચ (રાજદ્વારીમાં બીજા દેશ વિરુદ્ધ લેવાયેલું પગલું) જારી કર્યું છે અને ઉપરોક્ત અધિકારીને 24 કલાકની અંદર દેશની બહાર મોકલવા કહ્યું છે.
ADVERTISEMENT
જો કે અધિકારીની શંકાસ્પદ પ્રવૃતિ અંગે માહિતી અપાઇ નથી
જોકે, સરકારે પાકિસ્તાની અધિકારીની ઓળખ અને તે કયા પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હતો તે અંગે કોઈ માહિતી આપી નથી. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનમાં કાર્યરત એક પાકિસ્તાની અધિકારીને ભારતમાં તેના સત્તાવાર દરજ્જા મુજબ ન હોય તેવી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યો છે. અધિકારીને 24 કલાકની અંદર ભારત છોડી દેવાનું કહેવામાં આવ્યું છે. આ અંગે આજે પાકિસ્તાન હાઇ કમિશનના ચાર્જ ડી'અફેર્સને ડિમાર્ચ જારી કરવામાં આવ્યું હતું.'
ADVERTISEMENT
પહેલગામ હુમલા બાદ ભારતનું આક્રામક વલણ
પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં નવી દિલ્હીએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નવ આતંકવાદી માળખાને નષ્ટ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સંઘર્ષ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં, ભારતે હવાઈ હુમલામાં જૈશ, લશ્કર અને હિઝબુલના 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા. તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા 26 નિર્દોષ પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
The Government of India has declared a Pakistani official, working at the Pakistan High Commission in New Delhi, persona non grata for indulging in activities not in keeping with his official status in India. The official has been asked to leave India within 24 hours. Charge d’… pic.twitter.com/0kS1Hg2lXJ
— ANI (@ANI) May 13, 2025
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રાંતિકારી પરિવર્તન / મોંઘા પેટ્રોલની ચિંતા નહીં! ભારતમાં 100 ટકા ઈથેનોલ ઈંધણને મળી કાનૂની મંજૂરી,ગડકરીનું એલાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.