જાણકારી / નવા કોરોના સ્ટ્રેનનો ભયઃ બ્રિટેનથી આવતી-જતી ફલાઇટ પર આ તારીખ સુધી લંબાવાયો પ્રતિબંધ

India extends ban on flights from uk till 7 january

દેશમાં બ્રિટેનમાં સામે આવેલ ખતરનાક કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 20 થઇ ગઇ છે. 13 દર્દીઓ કયા રાજ્યમાં છે તે હજી સ્પષ્ટ થયું નથી. આ વચ્ચે કેન્દ્ર સરકારે બ્રિટેન જતી અને આવતી ફલાઇટ પર 7 જાન્યુઆરી 2021 સુધી પ્રતિબંધ વધારી દીધો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ