બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Increase in price of farsan by Rs 50 to 70 as edible oil prices rise

સાઈડ ઈફેક્ટ / સ્વાદનો ચટાકો મોંઘો: ખાદ્યતેલના ભાવ વધતાં પ્રતિકિલો ફરસાણમાં 50 થી 70 રૂપિયાનો વધારો, ભાવ તો જુઓ

Dinesh

Last Updated: 09:46 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાદ્યતેલના ભાવ વધતા પ્રતિકિલો ફરસાણમાં 50થી 70 રૂપિયાનો વધારો થયો છે, 200 રૂપિયા કિલો વેચાતા ફરસાણના ભાવ 250થી 270 થયા છે.

  • તેલના ભાવ વધતા ફરસાણના ભાવ વધ્યા
  • પ્રતિકિલો ફરસાણમાં 50થી 70 રૂપિયાનો વધારો
  • ગ્રાહકો હવે 250થી 500 ગ્રામ જ ફરસાણ ખરીદે: દુકાનદાર

રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે, તહેવારો નજીક આવતા જ ખાદ્ય તેલના ભાવ ભડકે થયા છે. ભાવમાં વધારો થતાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સિંગતેલ ખાવું મુશ્કેલ બન્યું છે. સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3100ને પાર પહોંચ્યો છે. ખાદ્યતેલના ભાવમાં વધારો થતા ફરસાણના ભાવ વધ્યા છે. 

ફરસાણના ભાવમાં 50થી 70 રૂપિયાનો વધારો
ખાદ્યતેલના ભાવ વધતા પ્રતિકિલો ફરસાણમાં 50થી 70 રૂપિયાનો વધારો થયો છે. 200 રૂપિયા કિલો વેચાતા ફરસાણના ભાવ 250થી 270 થયા છે. VTV NEWS પર દુકાનદારોએ વ્યથા ઠાલવતા કહ્યું કે, તેલના ભાવ વધતા હવે નફો રહ્યો નથી અને ગ્રાહકો હવે 250થી 500 ગ્રામ જ ફરસાણ ખરીદે છે. 1 હજારની ખરીદી કરનાર ગ્રાહકો હવે 200થી 300ની જ ખરીદી કરે છે.

  • ફરસાણમાં કેટલો ભાવ વધ્યો

ફરસાણ જૂના ભાવ નવો ભાવ
વણેલા ગાઠીયા 210 250
જીણા ગાઠીયા 220 250
ફૂલવડી 220 250
ભાખરવડી 220 250
શક્કરપારા 210 250
સીંગ ભજીયા 220 250
મોળું ચવાણું 210 250
તીખુ ચવાણું 220 260
સેવ 220 250
ખાસ્તા કચોરી 250 300
કેળા વેફર 250 300
તીખો ચેવડો 250 300
બટાકા વેફર 250 300
મોળો ચેવડો 250 300
બાફવાડા 240 300
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ