બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Radhanpur, Patan, a day before the wedding, the youth was killed in public

ક્રાઈમ / પાટણમા સરાજાહેર વરરાજાની હત્યા, કાલે લગ્ન હતા આજે ખરીદીમા નીકળેલા યુવકને ધોળાદિવસે રહેંસી નંખાયો

Dinesh

Last Updated: 04:26 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણના રાધનપુરમાં ચાર રસ્તા પાસે યુવકને અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકીને જાહેરમાં હત્યા કરી

  • પાટણમાં લગ્નના એક દિવસ અગાઉ યુવકની જાહેરમાં હત્યા
  • રાધનપુરનાં ચાર રસ્તા પાસે યુવકની જાહેરમાં હત્યા 
  • વિપુલ ઠાકોર નામનાં યુવકની આવતીકાલે હતા લગ્ન


રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી જતી હોય તેવુ વર્તમાનમાં જણાઈ રહ્યું છે, પોલીસની કડક કાર્યવાહી અને સતત પેટ્રોલિંગ હોવા છતા ગુનેગારો બેફામ બનતા હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે ફરી એકવાર દિન દહાડે હત્યાની ઘટના સામે આવી છે. પાટણમાં લગ્નના એક દિવસ અગાઉ યુવકની જાહેરમાં બજારની વચ્ચોવચ હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. 

છરીના ઘા ઝીંકીને જાહેરમાં હત્યા કરી
પાટણમાં લગ્નના એક દિવસ અગાઉ યુવકની જાહેરમાં હત્યા કરાઈ છે. પાપ્ત વિગતો મુજબ રાધનપુરના ચાર રસ્તા પાસે યુવકની જાહેરમાં હત્યા કરાઈ છે, જેની હત્યા થઈ છે તેમનું નામ વિપુલ ઠાકોર છે અત્રે ઉલ્લેખનીય છે કે, વિપુલ તેના લગ્નની ખરીદી કરવા માટે બજારમાં આવ્યો હતો ત્યારે આ ઘટના બની છે તેમજ તેના આવતીકાલે લગ્ન હતાં. અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકીને જાહેરમાં હત્યા કરી છે

લગ્નના એક દિવસ પહેલા હત્યા
પોલીસે ઘટનાસ્થળે પહોચીને સમગ્ર મામલે કાર્યવાહી હાથધરી છે તેમજ ફરાર હત્યારાઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. યુવકની હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જો કે, પરિવારમાં લગ્નની ખુશી પહેલા કરુણીતીકા સર્જાઈ છે તેમજ સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ