બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ટેક અને ઓટો / in india jawa 42 bobber black mirror bike launched price at rs 2 25 lakh

ગજબ! / બુલેટને ટક્કર આપવા BOBBER ની એન્ટ્રી! પાવરફૂલ એન્જિન અને લુક જબરદસ્ત

Arohi

Last Updated: 09:20 AM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jawa 42 Bobber Black Mirror: પાવરફૂલ એન્જિન અને જબરદસ્ત લુક સાથે BOBBERની એન્ટ્રી થઈ ચુકી છે. આ બાઈક બુલેટને પણ ટક્કર આપી શકે છે. તેના ફિચર્સ અને ભારતમાં શું હશે કિંમત આવો જાણીએ.

  • ભારતમાં થઈ BOBBERની એન્ટ્રી 
  • પાવરફૂલ એન્જિન સાથે જબરદસ્ત લુક 
  • BOBBERની સીધી બુલેટ સાથે ટક્કર 

JawaYezdi મોટરસાયકલે આજે ભારતીય બજારમાં પોતાની નવી બાઈક Jawa 42 Bobber Black Mirror લોન્ચ કરી છે. આ નવી બાઈકને કંપનીએ ખૂબ જ શાનદાર લુક આપ્યો છે. બોબર હોવાના કારણે આ મોટરસાયકલમાં સિંગલ-પીસ સીટ આપવામાં આવી છે. તેના ઉપરાંત ડુએલ ચેનલ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમથી લેસ આ બાઈકની ઓફિશ્યલ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે. 

કેટલી છે આ બાઈકની કિંમત? 
નવી Jawa 42 Bobberને કંપનીએ 2.25 લાખ રૂપિયાની કિંમતમાં લોન્ચ કરી છે. તેની કિંમત છેલ્લા કલર વેરિએન્ટના મુકાબલે લગભગ 10થી 12 હજાર રૂપિયા વધારે છે. તેમાં કંપનીએ ડેજલિંગ ક્રોમ-ફીનિશ્ડ ફ્યૂલ ટેન્ક આપી છે જે તેને ખૂબ આકર્ષક બનાવે છે. તેના ઉપરાંત બાઈક પર સંપૂર્ણ બ્લેક ટ્રીટમેન્ટ આપવામાં આવ્યું છે જે તેને થોડો પ્રીમિયમ લુક આપે છે. 

જાણો બાઈકના બાકી ફિચર્સ 
આ બાઈકમાં જે ડાયમંડ કટ અલોય વ્હીલ આપવામાં આવ્યા છે તેની ડિઝાઈન સ્પોક વ્હીલથી પ્રેરિત છે. જે આ સેગ્મેન્ટને બાકી બાઈકથી અલગ કરે છે. બજારમાં આ બાઈક મુખ્ય રીતે Royal Enfield Bulletને ટક્કર આપશે. 

કંપનીએ આ બાઈકમાં 334 સીસીની ક્ષમતાનું લિક્વિડ કૂલ્ડ એન્જિન આપ્યું છે જે 29bhpનો પાવર અને 32.7Nmનો ટાર્ક જનરેટ કરે છે. તેને 6-સ્પીડ ગેરબોક્સ સાથે જોડવામાં આવ્યો છે. 

કેવો છે લુક? 
ટ્યૂબલેસ ટાયરથી લેસ આ મોટરસાયકલનો લુક કોઈ મોડિફાઈડ બાઈકની જેમ છે. એટલે કે આ બાઈકને લઈને તમને એક્સ્ટ્રા મોડિફિકેશનની જરૂર નહીં પડે. ફિચર્સ માટે Jawa 42 Bobberમાં સ્લિપર ક્લચ, એડજેસ્ટેબલ સીટ, USB ચાર્જિંગ પોર્ટ, ડિજિટલ કંસોલની સાથે LED લાઈટિંગ પણ આપવામાં આવી છે. 

કયા કયા રંગોમાં ઉપલબ્ધ? 
Jawa 42 Bobber અમુક અન્ય રંગોમાં પણ ઉપલબ્ધ છે. જેમાં મૂનસ્ટોન વ્હાઈટ, જેસ્પર રેડ કલર પણ શામેલ છે. તેની કિંમત 2.12 લાખ રૂપિયાથી લઈને 2.15 લાખ રૂપિયાની વચ્ચે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ