બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad, a gang of robbers was caught posing as a priest or Khadim

ક્રાઈમ / અમદાવાદમાં કોઈ સરનામું પૂછે તો ચેતજો, નકલી પૂજારી અને ખાદીમ બની લૂંટ મચાવતી ટોળકીના 3 ઝબ્બે, આવી રીતે દાગીના સેરવતા

Dinesh

Last Updated: 09:44 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news : અમદાવાદ અને રાજ્યના અનેક વિસ્તારોમાં લૂંટારૂ ટોળકી પૂજારી અથવા ખાદીમ બનીને ત્રાટકતી અને એડ્રેશ પૂછવાના બહાને લોકોની સાથે સંપર્ક કરતી હતી

  • નકલી પૂજારી બની લૂંટ મચાવતી ટોળકી 
  • એક મહિલા સહિત 3ની કરાઈ ધરપકડ
  • વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડી આ ટોળકી


તમારી આસ્થાનો કોઈ દુરુપયોગ કરી તમને લૂંટી ન જાય તેનું ધ્યાન રાખજો. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ ત્રણ લૂંટના આરોપીઓને દબોચી લીધા છે જેમાં એક મહિલા, બે પુરુષો છે. જેમણે અત્યાર સુધીમાં નકલી પૂજારી બનીને અનેક લોકોને છેતરી લૂંટ મચાવી છે. 

પૂજારી અને ખાદીમ બની મચાવતા લૂંટ
અમદાવાદ અને રાજ્યના અનેક વિસ્તારોમાં આ ટોળકી પૂજારી અથવા ખાદીમ બનીને ત્રાટકતી અને એડ્રેશ પૂછવાના બહાને લોકોની સાથે સંપર્ક કરતી હતી. ત્યાર બાદ વિધિના નામે ફસાયેલા લોકો પાસે દાગીના ઉતરાવીને તેમને છેતરી ફરાર થઈ જતાં હતા. આ ત્રણેય લૂંટારી ટોળકીમાં પતિ-પત્ની અને જમાઈ હોવાનું પણ ખુલ્યું છે. જેમના નામ ઇકબાલ શેખ,સલમા શેખ અને હૈદર શેખ છે. આ ત્રણેય આરોપી મુસ્લિમ ધર્મના છે પરંતુ હિંદુ વિસ્તારમાં જઈને પૂજારીને પહેરવેશ ધારણ કરી લેતા હતા અને પાવાગઢ મંદિરના પૂજારી બની જતા હતાં. 

પોલીસે દબોચી લીધા
જ્યારે મુસ્લિમ વિસ્તારમાં જાય ત્યારે ગરીબનવાઝ દરગાહના ખાદીમ બનીને ઠગાઈ કરતા હતા. પરંતુ આ ટોળકીની લૂંટ અંગે બાતમી મળતા જ અમદાવાદ LCBની ટીમે ત્રણેયને ઝડપી પાડ્યા છે. એટલું જ નહીં આ ટોળકી ઝડપાતા 8 ગુનાના ભેદ પણ ઉકેલાયા છે. જો તમારા વિસ્તારમાં આવા કોઈ ધૂતારા આવે તો તેના જાસામાં ન ફસાતા બાકી તમે પણ લૂંટાઈ શકો છો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ