બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / બોલિવૂડ / કોણ છે Imsha Rehman? જેનો અંગત MMS લીક થતાં દુનિયાભરમાં મચ્યો હડકંપ

photo-story

6 ફોટો ગેલેરી

વર્લ્ડ / કોણ છે Imsha Rehman? જેનો અંગત MMS લીક થતાં દુનિયાભરમાં મચ્યો હડકંપ

Last Updated: 05:04 PM, 15 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Imsha Rehman Viral Video: થોડા દિવસ અગાઉ પાકિસ્તાની ટિકટોકર મિનાહિલ મલિકનો એક અંગત વિડીયો વાયરલ થયો હતો, ત્યારે ગઈ કાલે અન્ય એક પાકિસ્તાની ટિકટોકર ઇમશાનો પણ એક અંગત વિડીયો ઈન્ટરનેટ પર લીક થયો છે.

1/6

photoStories-logo

1. ટિકટોક સ્ટાર ઇમશા રહેમાન

યુવા પાકિસ્તાની ટિકટોક સ્ટાર ઇમશા રહેમાનનો એક અંગત વિડીયો ખૂબ વાયરલ થતાં ઇમશાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટસ ડિએક્ટિવેટ કરવા પડ્યા હતા. અગાઉ આવી ઘટના અન્ય એક ટિકટોક સ્ટાર મિનાહિલ મલિક સાથે પણ બની હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કોણ છે ઇમશા રહેમાન

22 વર્ષીય ઇમશા રહેમાન ઉત્તર પાકિસ્તાનમા રહે છે. તે પોતાની લાઈફ સ્ટાઈલ, બ્યુટી ટિપ્સ અને ફેશન કન્ટેન્ટ માટે પાકિસ્તાન જ નહીં પરંતુ ભારતમા પણ ફેમસ છે. તેનું નામ પાકિસ્તાનના ટોપ કન્ટેન્ટ ક્રિએટર્સની લિસ્ટમાં સામેલ છે. તે પોતાના વિડીયો ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. શું છે આ વિડીયોમા?

એક મીડિયા રિપોર્ટ અનુસાર તેના વાયરલ થયેલા વિડીયોમા તે તેના પુરુષ મિત્ર સાથે આપત્તિજનક હાલતમા નજરે આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. થઈ રહી છે ટ્રોલ

વિડીયો લીક થયા પછી ઇમશા રહેમાન સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહી છે. તેને ઘણી આકરી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે તે વિડીયો તેનો જ છે કે પછી ડીપફેક તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ડેટા હેકિંગનો શિકાર

ઇમશાના અંગત પળોનો વિડીયો વૉટ્સએપ, એક્સ(ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ પર શેર થઈ રહ્યો છે. જે રીતે તેનો પર્સનલ ડેટા શેર થઈ રહ્યો છે તે જોઈને એમ કહી શકાય કે તે ડેટા હેકિંગનો શિકાર બની છે, જો કે હજુ એ વાતની ભાળ મળી નથી કે ડેટા લીક કેવી રીતે થયો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મિનાહિલે પણ કર્યું હતું એકાઉન્ટ ડિએકટિવેટ

પાકિસ્તાની ટિકટોકર મિનાહિલ મલિકે પણ તેનો અંગત પળોનો વિડીયો વાયરલ થયો ત્યારે તેનું એકાઉન્ટ ડિએક્ટિવેટ કરતાં કહ્યું હતું કે, "આ મારા માટે સરળ નથી, પણ હવે હું ત્રાસી ગઈ છું. અલવિદા કહેવું મુશ્કિલ છે. તમને લોકોને ખૂબ મિસ કરીશ, ધ્યાન રાખજો.."

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Minahil Malik Pakistani Influencer Imsha Rehman
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ