ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સરકારી જગ્યા પર ગેરકાયદે દબાણ કરનારા ચેતી જજો! અમદાવાદમાં તંત્રએ સપાટો બોલાવ્યો, જુઓ Photos

photo-story

5 ફોટો ગેલેરી

કાર્યવાહી / સરકારી જગ્યા પર ગેરકાયદે દબાણ કરનારા ચેતી જજો! અમદાવાદમાં તંત્રએ સપાટો બોલાવ્યો, જુઓ Photos

Last Updated: 01:50 PM, 18 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અમદાવાદમાં એએમસીએ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

1/5

photoStories-logo

1. કાર્યવાહી

અમદાવાદમાં AMC દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં સરકારી જગ્યા પરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. દબાણો દૂર કરાયા

બેટ દ્વારકા અને દ્વારકા બાદ અમદાવાદમાં દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદના સરકારી જગ્યા પરથી દબાણો દૂર કરાયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. જમાલપુર

મળતી માહિતી મુજબ જમાલપુરમાં AMC દ્વારા ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે AMCની પ્લોટમાંથી ગેરકાયદે બાંધકામ દૂર કરાયુ હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. AMCની કાર્યવાહી

તંત્ર દ્વારા કોર્ટના આદેશ બાદ AMCની કાર્યવાહી કરવામાં આવી હતી. આ બાબતે સંકલન સમિતિમાં ધારાસભ્ય અમિત શાહે રજૂઆત કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કોમ્પલેક્ષ બાંધવામાં આવ્યું

ત્યારે સ્કૂલ બોર્ડની સ્કૂલ બંધ થયા બાદ ગેરકાયદે આ કોમ્પલેક્ષ બાંધવામાં આવ્યું હતું. જેને દૂર કરવામાં આવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad dimolation dimolation news Ahmedabad news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ