બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / If you keep such signs in mind, you can avoid the risk of kidney disease

આ પણ જાણી લો / આવા સંકેતો જો ઘ્યાનમા રાખો તો કિડની બિમારીના ખતરામાથી બચી શકાય છે

Kishor

Last Updated: 09:53 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જિંદગી જીવવા માટે આપણા શરીરમાં જો કોઈ અંગ હોય તો તે કિડની છે. ત્યારે હાલમાં કિડનીને લગટી લગતી બીમારીના કેસ વધુ આવી રહ્યા છે. તો આજે અમે તમને જણાવીશું કે કિડની બીમારી માટે તમને આ પ્રકારના સંકેત જોવા મળી શકે છે.

  • આવા સંકેતો જો ઘ્યાનમા રાખો તો કિડની બિમારીના ખતરામાથી બચી શકાય
  • બ્લડ પ્રેસરને નિયંત્રિત કરવામાં પણ મહત્વનું કામ કરે છે

કિડની એ આપણા શરીરમાં ખૂબ જ અગત્યના અંગમાંથી એક છે. શરીરમાંથી કચરો કે નકામા પદાર્થને બહાર કાઢવાનું કામ કિડની કરે છે. આ ઉપરાંત લોહીને પણ સાફ કરવાનું કામ કિડની કરે છે. તેથી જ તો કિડનીને સૌથી મહત્વનું અંગ ગણવામાં આવે છે. જો કિડની યોગ્ય રીતે કામગીરી કરતી બંધ થઈ જાય તો શરીરમાં નકામો કચરો બહાર નીકળવાનો બંધ થઈ જાય છે તેમજ લોહી શુદ્ધ થવાનું પણ બંધ થઈ જાય છે. જેના કારણે શરીરમાં ભેગા થતા કચરાના કારણે અનેક પ્રકારની બીમારી થવાની શરૂઆત થાય છે.

આખા દિવસમાં આટલીવાર યૂરિન કરો છો તો તમારી કિડની સ્વસ્થ છે, જાણો કિડનીમાં  પ્રોબ્લેમ હોવાના સંકેત અને ઉપાય | Signs and remedies for Healthy Kidneys

લાલ રક્તકણોની રચના કરવાનું 

આપણા શરીરમાં હૃદય, મગજ અને ફેફસાની જેમ કિડની પણ એકંદર આરોગ્ય જાળવવાનું કામ કરે છે. કિડનીના મુખ કાર્યની વાત કરીએ તો લોહીને શુદ્ધ કરવાનું અને પેશાબ મારફત શરીરમાંથી નકામા કચરા કે પદાર્થોને બહાર કાઢવાનું છે. આ ઉપરાંત બ્લડ પ્રેસરને નિયંત્રિત કરવામાં પણ મહત્વનું કામ કરે છે. તેમજ લાલ રક્તકણોની રચના કરવાનું પણ કામ કરે છે. જ્યારે કિડનીમાં કોઈ સમસ્યા આવે છે ત્યરે કેટલાક સંકેતો આપવાનું શરૂ કરે છે. ત્યરે આજે આપણે આ સંકેતો વિશે વિગતવાર ચર્ચા કરીશું.

કિડની કૌભાંડ: બનાસકાંઠામાં શિક્ષકે વ્યાજખોરોથી બચવા કિડની વેચી પણ... |  kidney scam in Banaskantha Gujarat police inquiry this racket connected  Colombo and Srilanka too

પગ, ચહેરા અને આંખોમાં સોજો આવવો
જ્યારે પણ કિડની તેમનું કામ કરતી બંધ થઈ છે ત્યારે તેના કારણે શરીરના કેટલાક ભાગમાં સોજા આવે છે. જેમાં ચહેરા, આંખ, પગ જેવા ભાગમાં સોજો આવે છે. આ સોજો આવવાનું કારણ જાણીએ તો શરીરમાંથી કચરો બહાર નીકળવાનો બંધ થઈ જાય છે ત્યારે પાણી અને મીઠાની સાથે ઝેર શરીરની પેશીઓમાં જમા થવા લાગે છે. આમ થવાથી શરીરમાં સ્તર વધવા લાગે છે અને ચહેરા પગ અને આંખની આસપાસ સોજો આવવા લાગે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ