બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / આરોગ્ય / If the taste of the tongue has changed it can also be a sign of an illness

હેલ્થ / જીભનો સ્વાદ બદલી ગયો હોય તો ચેતજો, આ બીમારીઓને નજરઅંદાજ કરવી પડશે ભારે, માટે જ ડૉક્ટર પણ જીભ જોઈને આપે છે દવા

Kishor

Last Updated: 09:54 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફીકી જીભએ ઘણા ગંભીર રોગોનાં લક્ષણના સંકેત આપે છે. જ્યારે આપણે બીમાર હોઈએ છીએ ત્યારે આપણી જીભનો સ્વાદ અને રંગ પણ બદલાઈ જાય છે.જેને ક્યારેય નજરઅંદાજ ન કરવું જોઈએ.

  • આપણી જીભ આપે છે ગંભીર રોગો સંકત
  • જીભના ફીકા સ્વાદને ક્યારેય નજરઅંદાજ ન કરવો
  • બીમારીમાં બદલાય જાય છે જીભનો સ્વાદ

ખોરાકએ આપણા માનવ જીવનની સૌથી પહેલી જરૂરિયાત ગણવામાં આવે છે. ખોરાક વિના જીવન લાંબો ટકી શકતું નથી. અમુક કિસ્સાઓમાં આપણે જ્યારે જમતા હોઈએ છીએ ત્યારે જીભમાં સ્વાદ ન અનુભવવા છતાં પણ આપણે તેને નજરઅંદાજ કરીએ છીએ. પરંતુ આમ કરવું ગંભીર સાબિત થઈ શકે છે. ફીકી જીભએ ઘણા ગંભીર રોગોનું લક્ષણ હોય છે. અમુક લક્ષણો જણાઈ કે તરત જ તબીબનો સંપર્ક કરવો જોઈએ.

ગંભીર બીમારીઓ વિશે તમારી જીભ પહેલાથી આપે છે સંકેત, લક્ષણો ઓળખી પાણી પહેલા  પાળ બાંધો | health warning signs on tongue you must not ignore mouth cancer  covid 19 health tips

ફ્લૂ
કોઈ માણસ જ્યારે ફ્લૂથી પીડાય છે, ત્યારે જીભમાં સ્વાદ અનુભવાતો નથી. એક સામાન્ય શારીરિક સમસ્યા છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે રોગનું લક્ષણ પણ હોઈ શકે છે.

Topic | VTV Gujarati
ડાયાબિટીસ
ડાયાબિટીસના દર્દીઓને પણ અમુક સંજોગો તેમની જીભના સ્વાદમાં બદલવા જોવા મળતો હોય છે. આવા દર્દીઓની બ્લડ સુગરની સ્થિતિ જાણવા માટે તે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

દાંતની પીડા
અમુક વખતે દાંતની પીડા ભોગવતા લોકોનો પણ જીભના સ્વાદને પ્રતિકૂળ અસર પડે છે. મોં સાફ ન રાખવાને કારણે આવી સમસ્યાઓ થવી ખૂબ જ સામાન્ય બાબત છે.

 ન્યુરોલોજીકલ રોગ
પાર્કિન્સન રોગ, અલ્ઝાઈમર અથવા મલ્ટિપલ સ્ક્લેરોસિસ સહિતના ન્યુરોલોજીકલ રોગોને પરિણામે પણ જીભના સ્વાદમાં બદલાવ જોવા મળતો હોય છે.


ઉધરસ અને શરદી
ઉધરસ અને શરદી દરમિયાન જીભના સ્વાદમાં બદલાય છે. આપણા સ્વાદને નક્કી કરવા માટે નાક પણ ભાગ ભજવે છે ત્યારે શરદી દરમિયાન નાકમાં અવરોધ ઉભો થતા સ્વાદ બદલાય છે.

COVID-19
કોવિડ -19 મક જીભનો સ્વાદ જવોએ મહત્ત્વપૂર્ણ લક્ષણોમાનું એક છે. કોરોના વાયરસ કાળ દરમિયાન અનેક લોકોએ જીભનો સ્વાદ ગુમાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ