બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / મનોરંજન / બોલિવૂડ / IB 71 Review in gujarati vidyut jammwal anupam kher movie bases on india pakistan war

દેશભક્તિની દાસ્તાન / IB 71 Review: 1971ના એક ગુમનામ જાંબાઝ હીરોની કહાની લઈને આવ્યો વિદ્યુત જામવાલ, પાકિસ્તાનને ચટાડી હતી ધૂળ

Arohi

Last Updated: 02:34 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IB 71 Review In Gujarati: વિદ્યુત જામવાલ અને અનુપમ ખેર સ્ટારર ફિલ્મ IB 71 આજે થિએટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ 1971ના યુદ્ધના બેકગ્રાઉન્ડ પર બેસ્ડ છે. ફિલ્મ કેવી છે એ જાણવા માટે વાંચો રિવ્યૂ.

  • ફિલ્મ IB 71 આજે થિએટર્સમાં થઈ રિલીઝ
  • વિદ્યુત જામવાલ અને અનુપમ ખેરની દમદાર એક્ટિંગ 
  • ફિલ્મ કેવી છે એ જાણવા માટે વાંચો રિવ્યૂ

અનુપમ ખેર અને વિદ્યુત જામવાલની નવી ફિલ્મ IB 71 એક ગુમનામ નાયકની સ્ટોરી કહે છે. આ એક એવા સીક્રેટ મિશનની સ્ટોરી છે જેના વિશે લોકો કદાચ જ જાણતા હશે. વર્ષ 1971થી અત્યાર સુધી તેને ઈતિહાસના પન્નામાં છુપાવીને રાખવામાં આવી હતી. પરંતુ આ ફિલ્મના માધ્યમથી ભારતીય જવાન અને આઈબી ઓફિસરોની વિચારોની સ્ટોરીને સામે લાવવાનો દાવો કરવામાં આવ્યો છે. 

ફિલ્મના નિર્દેશક સંકલ્પ રેડ્ડીએ આ ફિલ્મ વિશે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું- એવી ફિલ્મો બનાવવી જોખમ અને જવાબદારી ભરેલો અહેસાર છે. જ્યારે આ સ્ટોરીને વિદ્યુત જામવાલ તેમની પાસે લઈને ગયા હતા તો વિશ્વાસ ન હતો થયો કે ઈતિહાસમાં એવું પણ થયું હતું. પરંતુ ઘણું સર્ચ કર્યા બાદ અમે આ ફિલ્મને એક મિશનની જેમ પુરૂ કર્યું. વિદ્યુત આ ફિલ્મના પ્રોડ્યુસરોમાં પણ શામેલ છે. 

શું છે IB 71ની સ્ટોરી? 
આ સ્ટોરી વાસ્તવિક રીતે વર્ષ 1971માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધના બેકગ્રાઉન્ડ પર આધારિત છે. ભારતનું રણનીતિક યુદ્ધ કારગર સાબિત થયું અને પાકિસ્તાનને કાપીને બાંગ્લાદેશ બનાવવામાં આવ્યું. ફિલ્મમાં દર્શાવેલા તથ્યોના અનુસાર આ સમયે ભારતના આઈબી ઓફિસરોને જાણકારી મળે છે કે પાકિસ્તાન ચીનની સાથે મળીને ભારત પર હુમલો કરવાનું છે. 

આ સુચના બાદ ભારતમાં આઈબી ઓફિસમાં ચીફ એસએન અવસ્થી અને આઈબી એજન્ટ દેવ જામવાલ એલર્ટ થઈ જાય છે અને પાકિસ્તાનના આ ઈરાદા પર પાણી ફેરવાની રાજનીતિ તૈયાર કરે છે. હકીકતે બન્ને મળીને એરસ્પેસને જ બ્લોક કરી દેવા માંગે છે જેથી પાકિસ્તાન અને ચીન હુમલો કરી શકે. 

મિશનને સફળ બનાવવા તૈયાર કરવામાં આવે છે પ્લાન 
આ મિશનને સફળ બનાવવા માટે જે પ્લાન તૈયાર કરવામાં આવે છે તે ખૂબ જ ખતરનાક અને 30 ભારતીયોના જીવ સાથે રમત કરનાર હતું. આ પ્લાન હેઠળ 30 ભારતીય સવારિઓથી ભકેલા એક પ્લેનને કાશ્મીરી અલગાવવાદીઓ દ્વારા હાઈજેક કરવામાં આવે છે અને લાહોર એરપોર્ટ પર તેમની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવે છે. ત્યાર બાદ શું થાય છે તેના માટે ફિલ્મ જોવી પડશે. 

સુદર અને રોમાંચક લોકેશનથી ભરપુર 
આ ફિલ્મની સૌથી મોટી ઉપલબ્ધિ તેના રોમાંચક લોકેશન અને ચોંકાવનારા એડવેન્ચર્સ છે. ફિલ્મના મોટાભાગના ભાગમાં કાશ્મીર, પહાડો દર્શાવવામાં આવ્યા છે જે તેને હટકે બનાવે છે. આ રીતે સિનેમેટોગ્રાફી કમાલની છે. જે દર્શકોના દિલ અને દિમાગને સુકુન આપે છે અને કંઈક અલગ જોવા માટેનો મોકો આપે છે. 

ડાયરેક્શન અને કલાકારોની એક્ટિંગ 
આ ફિલ્મને ધ ગાજી એટેક ફેમ ડાયરેક્ટર સંકલ્પ રેડ્ડીએ નિર્દેશિત કરી છે. સંકલ્પ રેડ્ડીએ વોર ફિલ્મ જોનરમાં પોતાના જગ્યા બનાવી લીધી છે. તેમની તેલુગૂમાં બનેલી ગાઝી અને હિંદીમાં ધ ગાઝી એટેકનું બેકગ્રાઉન્ડ પણ 1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ હતું. આ રીતે આઈબી 71નો પ્લોટ તેમના માટે અજાણ્યો નથી. 

એક્ટિંગની વાત કરવામાં આવે તો અનુપમ ખેર અને વિદ્યુત જામવાલ આ ફિલ્મના બે પ્રમુખ કેરેક્ટર છે. બન્નેનો રોલ દમદાર છે. પરંતુ વિદ્યુત પોતાના દરેક સીનમાં ફિલ્મને લીડ કરી હિટ કરનાર દક્ષતાનું પ્રદર્શન કરતા જોવા નથી મળતા. વિદ્યુત આ પહેલા પણ ક્યારેક કેપ્ટન તો ક્યારેક પોલીસ ઓફિસરનો રોલ નિભાવી ચુક્યા છે. આ માટે આ એક્શન અંદાજ ઓળખીતો છે. જુલ્ફિકાર અલી ભુટ્ટોના રૂપમાં દિલીપ તાહિલ ફિટ બેસે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ