બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / IAS Rajkumar appointed as ACS in Home Department

ગાંધીનગર / BIG NEWS: IAS રાજકુમારનું દિલ્હીથી ગાંધીનગરમાં ટ્રાન્સફર, ગૃહવિભાગમાં ACS તરીકે નિમણૂક

Kiran

Last Updated: 03:16 PM, 4 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે IAS રાજકુમારની ગુજરાતના ગૃહવિભાગના ACS તરીકે નિમણૂંક કરી છે, તેઓ સોમવારે વિધિવત રીતે ચાર્જ સંભાળશે

  • ગુજરાતના નવા ગૃહસચિવ બન્યા રાજકુમાર
  • રાજકુમારની ગૃહવિભાગના ACS તરીકે નિમણૂંક 
  • સોમવારે વિધિવત રીતે સંભાળશે ચાર્જ 

કેન્દ્ર સરકારે IAS રાજકુમારની ગુજરાતના ગૃહવિભાગના ACS તરીકે નિમણૂંક કરી છે, અગાઉ રાજીવ ગુપ્તા પાસે વધારાનો હવાલો હતો 1987 બેચના IAS રાજકુમાર ડેપ્યુટશન પર દિલ્હી ખાતે ફરજ બજાવતા હતા. રાજ્ય સરકારની ભલામણ બાદ રાજકુમારની સત્તાવાર નવા ગૃહ સચિવ તરીકે નિમણૂંક કરાઈ છે.  

 



રાજકુમારની ગૃહવિભાગના ACS તરીકે નિમણૂંક 

ગુજરાત કેડરના સિનિયર અધિકારી રાજકુમારને ગુજરાત કેડરમાં પરત મૂકતા સચિવાલયમાં પણ ભારે હલચલ શરૂ થઈ હતી મહત્વનું છે કે ગુજરાતમાં મંત્રી મંડળમાં જે રીતે ફેરફાર કરવામાં આવ્યા છે તેમ હવે વહીવટી તંત્રમાં પણ વ્યાપક સ્તરે ફેરફારો થાય તેવા અણસાર દેખાઈ રહ્યા છે તે અંગે ઉચ્ચત્તમ સ્તરે નિર્ણય લેવાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

સોમવારે વિધિવત રીતે સંભાળશે ચાર્જ 

ઉલ્લેખનીય છે કે, રાજકુમાર ભૂતકાળમાં ગૃહવિભાગમાં કામ કરી ચૂક્યાં છે. તેઓને ગુજરાતના પૂર્વ મુખ્યંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગૃહમંત્રી સાથે કામ કરવાનો પણ અનુભવ છે રાજકુમારની એક પ્રામાણિક છબી ધરાવે છે, તેમજ તેઓ અભ્યાસુ અને મહેનતુ અધિકારી તરીકેની પણ એક સારી ઓખળ ધરાવે છે.મહત્વનું છે કે ભાજપ સંગઠનમાં વહીવટી અધિકારીઓ સામે અનેક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે વહીવટી તંત્રમાં પણ મોટા નિર્ણય લેવાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ