બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / IAS officer made 'wonderful talk' about woman's period blood, chest will swell after reading

નવી ઝૂંબેશ / IAS અધિકારીની હિંમતને દાદ, મહિલાના પીરિયડ બ્લડને લઈને કરી 'ગજબની વાત', વાંચીને છાતી ગજગજ ફુલશે

Hiralal

Last Updated: 04:05 PM, 7 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IAS અધિકારી સજ્જન યાદવનું મહિલાઓના માસિક બ્લડને કરેલું ટ્વિટ વાયરલ થયું છે.

  • પીરિયડ બ્લડ પર IAS સજ્જન યાદવનું ટ્વિટ વાયરલ 
  • કહ્યું પીરિયડને અપિવત્ર માનતા હોવ તો પવિત્રતાનો દાવો ખોટો
  • પીરિયડ બ્લડને કારણે જ આપણું અસ્તિત્વ છે 

IAS અધિકારી સજ્જન યાદવે તેમના ટ્વિટમાં લખ્યું કે જો પીરિયડ દરમિયાન નીકળેલા બ્લડ (ખૂન)ને કોઈ અપવિત્ર અને અશુદ્ધ માનતા હોય તો આપણે લોકો પવિત્રતાના દાવાથી ઘણા દૂર છે. આપણે યાદ રાખવું જોઈએ કે આપણે આ બ્લડ દ્વારા જ આ જગતમાં આવ્યાં છીએ. પીરિયડના બ્લડ દ્વારા આપણું અસ્તિત્વ સર્જાયું છે. પીરિયડે આપણું ગર્ભમાં પાલનપોષણ કર્યું છે. તેને કારણે આપણે આજે છીએ. આ Taboo (સામાજિક પ્રતિબંધ)ને ખતમ કરો અને ચુપ્પી તોડો. 

પીરિયડ ક્યારેય પણ અપવિત્ર ન હોઈ શકે-યુઝર્સની કોમેન્ટ 
ઘણા યુઝર્સે સજ્જન યાદવના આ ટ્વિટના ભરપેટ વખાણ કર્યાં છે. એક યૂઝરે લખ્યું કે પીરિયડ ક્યારેય પણ અપવિત્ર ન હોઈ શકે. આ જિંદગીનો હિસ્સો છે. 

મહિલાઓના પીરિયડને લઈને DCPCRની પ્રશંસનીય પહેલ 
દિલ્હી કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (DCPCR)એ પહેલ કરી છે. આ અંતર્ગત આ સમયગાળા દરમિયાન સ્વચ્છતા અને તેના વિશે જે સામાજિક નિષેધ છે તેના પર ચર્ચા શરૂ કરવામાં આવી છે. આ જ વિષય પર આઈએએસ અધિકારી સજ્જન યાદવનું એક ટ્વીટ વાયરલ થયું છે.

૫ ફેબ્રુઆરીને 'હેપ્પી પીરિયડ્સ ડે' તરીકે ઉજવાયો 

૫ ફેબ્રુઆરીને 'હેપ્પી પીરિયડ્સ ડે' તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કર્યું હતું. આ અભિયાનમાં #AbPataChalneDo હેશટેગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

દિલ્હી CM કેજરીવાલે પણ  #AbPataChalneDo આ અભિયાનના વખાણ કર્યા
અરવિંદ કેજરીવાલે પણ આ અભિયાન #AbPataChalneDo વખાણ કર્યા અને લખ્યું કે પીરિયડ્સ સાથે જોડાયેલા સામાજિક નિષેધોને તોડવા પડશે. અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા અને સ્વ-સંભાળની વાતો કરવી પડે છે અને લોકોને જાગૃત કરવા પડે છે. સીએમ કેજરીવાલે એમ પણ લખ્યું હતું કે સમાજમાં પીરિયડ્સ વર્જિત વિષય ન હોવો જોઈએ. તેમના આ ટ્વીટને ઘણા લોકોએ રિટ્વીટ કર્યું હતું અને ઘણા લોકોએ તેને લાઈક પણ કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ