બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / વડોદરા / I don't know if I will see tomorrow, it is difficult to escape now: See how Vadodara girl trapped in Ukraine cried

russia-ukraine crisis / હું આવતીકાલ જોઈશ કે નહીં એ ખબર નથી, બચવું હવે મુશ્કેલ: યુક્રેનમાં ફસાયેલી વડોદરાની દીકરી જુઓ કેવી રડી

ParthB

Last Updated: 09:43 AM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનમાં ફસાયેલી વડોદરાના મકરપુરાની યુવતી કોમલ રાવલનો હૃદયદ્રાવક વીડિયો વાયરલ થયો. યુવતીએ રડતાં રડતાં કહ્યું મિત્રો જતા રહ્યા છે, હું એકલી રહી ગઇ

  • વડોદરાના મકરપુરાની યુવતી યુક્રેનમાં કીવમાં ફસાઇ
  • કોમલ રાવલે રડતા રડતા બનાવ્યો વીડિયો
  • હું આવતીકાલ જોઇ શકીશ કે નહીં તે ખબર નથી

રશિયા-યુક્રેનના યુદ્ધની એક પછી એક ભયાનકો ખબરો સામે આવી રહ્યાં છે. ત્યારે યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ફસાયા છે.જેમાં વડોદરાના મકરપુરા વિસ્તારની કોમલ રાવલ પણ સમાવશે થાય છે. ત્યારે યુક્રેનથી હાલ કોમલે એક વીડિયો બનાવીને પોતાના પરિવારજનોને મોકલ્યો હતો. 

વડોદરાના મકરપુરાની યુવતી યુક્રેનમાં કીવમાં ફસાઇ

વીડિયોમાં કોમલ રડી રહી છે અને ડુસકા ખાતા ખાતા કહી રહી છે કે યુક્રેનના સ્થાનિક લોકો સાથે શેલ્ટરમાં આશ્રય લઇ રહી છું, રશિયન સેના અમારાથી બે કિ.મી. દૂર છે તે કહી રહી છે કે, 'એકચ્યૂલી સિચ્યૂએશન ખુબ ખરાબ છે, ટેન્શન ના લેશો અમે સર્વાઇવ કરીએ જ છીએ. મારા બધા ફ્રેન્ડઝ જતાં રહ્યા છે. હું અત્યાર સુધી સ્ટ્રોંગ હતી હવે સ્ટ્રોગ નહી રહેવાતું. હવે સર્વાઇવ કરવું ખુબ અઘરું થઈ રહ્યું છે, કારણ કે, હાલ અહીં ખૂબ ક્રિટિકલ સિચ્યૂએશન થઈ છે. રશિયન આર્મી આવી ગઈ છે.  આજે રાત્રે શું થશે ખબર નથી. 

હું આવતીકાલ જોઇ શકીશ કે નહીં તે ખબર નથી: કોમલ

મને પોતાને ખબર નથી કે આ મારો લાસ્ટ વીડિયો છે... કે કાલનો સુરજ હું દેખી શકીશ કે નહીં.. હું બહાર એટલે માટે નથી નીકળી... કારણ કે બહારથી ઘણાં બધા વિદ્યાર્થીઓ ઓલ રેડી ફસાઈ ચુક્યાં છે ખૂબ ક્રિટિકલ સિચ્યૂએશન હૈ... એટલા માટે મે પોતાના એપાર્ટમેન્ટ મે છું..  હુ મારા મિત્રોને પણ રિક્વેસ્ટ કરું છું. કે, તેઓ પણ બહાર ના નીકળે.તેઓ વિચારે છે કે, બહાર જઈને ઇઝીલી બોર્ડર ક્રોસ કરી લેશે એવું નથી  ઉલ્લેખનિય છે કે મકરપુરા વિસ્તારમાં રહેતી કોમલ રાવલ  અભ્યાસ કરવા માટે યુક્રેનના કીવ ખાતે પહોંચી હતી. આ દરમિયાન રશિયાએ યુક્રેન પર હૂમલો કરી દેતા ત્યાની સ્થિતિ એ હદે ખરાબ થઇ છે કે લોકોના મનમાં ડર છે કે કાલનો દિવસ જોઇ શકીશુ કે નહી. કોમલની ભારત સરકારને વિનંતી બોર્ડર સુધી પહોંચવા હવે હિંમત કે તાકાત નથી રહી અમને બચાવો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ