બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / I AM CHRISTIAN BUT STILL FOND OF HINDUISM SAYS SUPREME COURT JUDGE KM JOSEPH

દેશ / હું ખ્રિસ્તી છું પણ મને હિન્દુ ધર્મથી લગાવ છે...: સુપ્રીમ કોર્ટના જજે કેમ કહી આવી વાત?

Vaidehi

Last Updated: 06:04 PM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટનાં જજ કે.એમ.જોસેફે કહ્યું કે હિન્દૂ એક મહાન ધર્મ છે અને તેને નીચું ન બતાડવું જોઈએ. સુનાવણી દરમિયાન તેમણે ભગવદ્ગીતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

  • સુપ્રીમ કોર્ટનાં જજે હિંદૂ ધર્મનાં કર્યાં વખાણ
  • કહ્યું હું ઈસાઈ છું છતાં મને હિંદૂ ધર્મ સાથે લગાવ છે
  • દેશનાં સ્થાનોનાં પુનર્નામકરણ માટેની અરજી પર સુનાવણી

સુપ્રીમ કોર્ટનાં જજ કે.એમ.જોસેફે કહ્યું કે તે ઈસાઈ છે પરંતુ તેમ છતાં તેમને હિન્દૂ ધર્મ સાથે લગાવ છે. આ સાથે જ તેમણે કહ્યું કે હિન્દૂ એક મહાન ધર્મ છે અને તેને નીચું ન બતાડવું જોઈએ. 

પુનર્નામકરણ આયોગનાં ગઠન માટે અરજી
જસ્ટિસ કે.એમ.જોસેફે આ ટિપ્પણી જનહિત અરજીની સુનાવણી દરમિયાન કરી જેમાં દેશમાં ક્રૂર આક્રમણકારીઓએ દેશનું નામ જે પ્રાચિન, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થાનોનાં નામ બદલવામાં આવ્યાં હતાં તેમના મૂળ નામ ફરી રાખવા માટે પુનર્નામકરણ આયોગનાં ગઠન માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ જોસેફની આગેવાનીવાળી પીઠમાં જસ્ટિસ બી.વી. નાગરત્ન પણ શામેલ હતાં.

હિંદૂ ધર્મ પર ગર્વ હોવો જોઈએ- જજ
જસ્ટિસ કે.એમ.જોસેફે કહ્યું કે હું ઈસાઈ છૂં તેમ છતાં મને હિન્દૂ ધર્મ સાથે લગાવ છે જે એક મહાન ધર્મ છે અને તેને નીચું ન બતાવવું જોઈએ. હિંદૂ ધર્મ જે ઊંચાઈ પર પહોંચ્યું છે અને ઉપનિષદો, વેદો તેમજ ભગવદ્ગીતામાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કોઈપણ વ્યવસ્થા તેના સુધી નથી પહોંચી શકી. હિંદૂ ધર્મ આધ્યાત્મ જ્ઞાનમાં ઊંચાઈઓ પર પહોંચ્યું છે. આપણને આ મહાન ધર્મ પર ગર્વ થવો જોઈએ અને આપણને તેને નીચું ન બતાવવું જોઈએ.

ડો.એસ.રાધાકૃષ્ણનનું પુસ્તક વાંચવાની સલાહ
સુનાવણી દરમિયાન જસ્ટિસ કે.એમ.જોસેફે હિંદૂ ધર્મનાં દર્શન પર ડો. એસ. રાધાકૃષ્ણનનું પુસ્તક વાંચવાની સલાહ પણ આપી. તેમણે કહ્યું કે આપણને આપણી મહાનતા પર ગર્વ થવો જોઈએ અને આપણી મહાનતા આપણને ઉદાર બનાવે છે. હું તેને વાંચવાનો પ્રયત્ન કરું છું તમને પણ હિંદૂ ધર્મનાં દર્શન પર ડો. એસ. રાધાકૃષ્ણનનું પુસ્તક વાંચવું જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ