બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / human belly button facts many type of bacteria in belly button they are harmful

તમારા કામનું / મનુષ્યની નાભિમાં રહેલા હોય છે 60થી વધુ બૈક્ટેરિયા, ઈન્ફેક્શન થવાનું રહે છે જોખમ

Manisha Jogi

Last Updated: 04:25 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીરના કેટલાક એવા ભાગ હોય છે, જેના પર તમે વધુ ધ્યાન આપતા નથી. આ અંગોનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. શરીરના કેટલાક અંગોમાં ખૂબ જ વધુ બૈક્ટેરિયા હોય છે.

  • મનુષ્યની નાભિમાં રહેલા હોય છે 60થી વધુ બૈક્ટેરિયા
  • આ અંગનું ખાસ ધ્યાન રાખવું જરૂરી
  • નહીંતર આરોગ્યને થઈ શકે છે નુકસાન

તમે તમારી શરીરની સફાઈનું ખાસ ધ્યાન રાખતા હશો, પરંતુ શરીરના કેટલાક એવા ભાગ હોય છે, જેના પર તમે વધુ ધ્યાન આપતા નથી. આ અંગોનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. શરીરના કેટલાક અંગોમાં ખૂબ જ વધુ બૈક્ટીરિયા હોય છે, આ કારણોસર આ અંગોનું ધ્યાન રાખવું અને તેની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે.શરીર સાથે જોડાયેલ કેટલાક એવા તથ્યો છે, જેનાથી તમે ખૂબ જ અજાણ હશો.

સંશોધનમાં 60થી વધુ વોલિંટિયર્સ પર રિસર્ચ કરવામાં આવ્યું છે. જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આ સેમ્પલ્સની તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું છે કે, જેમાં 2,300થી વધુ બેક્ટેરિયા રહેલા છે. નાભિમાં 67 પ્રકારના રહેલા હોય છે. નાભિમાં કેટલાક બેક્ટેરિયા એવા હોય છે, જે શરીરના અન્ય હિસ્સાઓ- નાક, ગળા, વાળમાં પણ રહેલા હોય છે. કેટલાક બેક્ટેરિયા આ બેક્ટેરિયા કરતા અલગ હતા. 

રિસર્ચર્સને કેટલાક એવા બેક્ટેરિયા વિશે પણ જાણકારી મળી છે, જે માનવીની ત્વચા પર પહેલા ક્યારેય જોવા મળ્યા નહોતા. આ પ્રકારના બેક્ટેરિયામાં સમુદ્રમાં જ જોવા મળ્યા હતા. ઉપરાંત કેટલાક બેક્ટેરિયા એવા છે, જેનો પનીર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ બેક્ટેરિયાનો ખાવાની અનેક વસ્તુઓમાં ઉપયોગ કરવામાં આવ્યો. જેમાં કેટલાક બેક્ટેરિયા એવા છે, જેનાથી નુકસાન થતું નથી, જે ત્વચા માટે લાભકારક માનવામાં આવે છે. આ બેક્ટેરિયાથી ત્વચાની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. 

નાભિની સફાઈ કરવામાં ના આવે તો તેનાથી અનેક મુશ્કેલી થાય છે. કેટલાક સમય પછી તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે, જેનાથી ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ