બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / how to get rid of gastritis with easy home remedies

હેલ્થ / જમ્યા પછી તમને પણ થતી હોય પેટમાં ગેસની સમસ્યા તો વિલંબ કર્યા વગર આજે જ અપનાવો આ ટિપ્સ, તરત મળશે રાહત

Manisha Jogi

Last Updated: 02:53 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંઈ પણ વસ્તુ ખાવાને કારણે પેટમાં ગેસ થવા લાગે છે, જે બહાર ના નીકળે તો પેટમાં દુખાવો થાય છે, જેના કારણે વ્યક્તિ નોર્મલ બિહેવ કરી શકતી નથી.

  • બિઝી લાઈફમાં લોકો આરોગ્યનું ધ્યાન રાખી શકતા નથી
  • ગેસ બહાર ના નીકળે તો પેટમાં દુખાવો થાય છે
  • ગેસની પરેશાની ના થાય તે માટે તળેલુ વસ્તુનું સેવન ના કરવું

આજની બિઝી લાઈફમાં લોકો આરોગ્યનું ધ્યાન રાખી શકતા નથી. કંઈ પણ વસ્તુ ખાવાને કારણે પેટમાં ગેસ થવા લાગે છે, જે બહાર ના નીકળે તો પેટમાં દુખાવો થાય છે, જેના કારણે વ્યક્તિ નોર્મલ બિહેવ કરી શકતી નથી. 

વધુ ભોજનને કારણે ગેસની પરેશાની
ગેસની પરેશાની ના થાય તે માટે તળેલુ વસ્તુનું સેવન ના કરવું જોઈએ અને હેલ્ધી ડાયટનું જ સેવન કરવું જોઈએ. વધુ માત્રામાં ભોજન કરવાથી વ્યક્તિ યોગ્ય માત્રામાં પાણીનું સેવન કરી શકતો નથી, જેના કારણે આ સમસ્યા વધવા લાગે છે. શરીરમાં પાણીનો અભાવ થાય તો પાચનતંત્ર પર અસર થાય છે અને પેટમાં ગેસ બનવા લાગે છે. આ પરેશાનીથી રાહત મેળવવા માટે તમે ઘરેલુ ઉપાય અપનાવી શકો છો. 

ગેસ માટે ઘરેલુ ઉપાય

  • લીંબુને પાચન પ્રક્રિયા માટે સહાયક માનવામાં આવે છે. લીંબુ પાણી અથવા સલાડમાં લીંબુનો રસ મિશ્ર કરીને સેવન કરવાથી આ સમસ્યા થાય છે. 
  • અજમાના પાણીનું સેવન કરવાથી પણ પેટની સમસ્યાથી રાહત મળે છે. જે માટે અજમાને આખી રાત ગ્લાસમાં પલાળીને રાખવો અને સવારે ગાળીને તેનું સેવન કરવું. 
  • આદુ અથવા પુદીનાની ચાનું સેવન કરવાથી ગેસ અને પેટની સમસ્યા દૂર થાય છે. 
  • ગેસની વધુ તકલીફ હોય તો હોટ વોટર બેગ લો અને પેટ પર રાખીને તેનાથી શેક કરો, જેથી પેટની સમસ્યાથી મળશે. 
  • ગરમીમાં દહીં શરીર માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. એકલા દહી, લસ્સી અથવા છાશનું સેવન કરવાથી પેટની સમસ્યા દૂર થશે. 
  • તળેલુ, જંક ફૂડ અને ફાસ્ટ ફૂડનું સેવન ના કરવું, નહીંતર ગેસની સમસ્યા ક્યારેય પણ દૂર નહીં થાય. 
  • જે ડેરી પ્રોડક્ટમાં ફેટ વધુ હોય જેમ કે ચીઝ અથવા ક્રીમ તેવી વસ્તુઓનું સેવન ના કરવું
  • ભોજનમાં મસાલા ઓછા નાખવા અને ભોજન વધારે તળવપં નહીં, નહીંતર પાચનમાં તકલીફ થાય છે. 
  • ભોજન કર્યા પછી થોડા આંટા મારવા, જેથી પેટની સમસ્યા સરળતાથી દૂર થઈ શકે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ