ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આધાર કાર્ડ ખોવાઈ ગયું? તો ટેન્શન નહીં લેવાનું, આ રીતે મોબાઈલથી કરો PDF ડાઉનલોડ

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / આધાર કાર્ડ ખોવાઈ ગયું? તો ટેન્શન નહીં લેવાનું, આ રીતે મોબાઈલથી કરો PDF ડાઉનલોડ

Last Updated: 10:07 AM, 24 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમારી પાસે તમારા આધાર કાર્ડની ફિઝિકલ કોપી ન હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ 'myAadhaar' પોર્ટલ પરથી તમારું e-Aadhaar card PDF સ્વરૂપે મફતમાં ડાઉનલોડ કરી શકો છો. તમારું ઈ-આધાર ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને PDF ફાઇલ કેવી રીતે ખોલવી તે અહીં જાણો:

1/7

photoStories-logo

1. Here’s How to Download e-Aadhaar

જો તમારી પાસે તમારા આધાર કાર્ડની ફિઝિકલ કોપી ન હોય, અથવા જો તમને અચાનક કોઈ તાત્કાલિક કામ માટે આધારની જરૂર પડે, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ સત્તાવાર UIDAI વેબસાઇટ પરથી તમારું 'ઈ-આધાર' ડાઉનલોડ કરી શકો છો. આ તમારા આધાર કાર્ડની એક ડિજિટલ નકલ છે, જેને PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાય છે. આ માટે તમારે આધાર કેન્દ્ર પર જવાની કે કોઈ એજન્ટની મદદ લેવાની જરૂર નથી. વધુમાં, ઈ-આધાર ડાઉનલોડ કરવાની આ સુવિધા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. શું છે e-Aadhaar અને ક્યાથી કરો ડાઉનલોડ ?

e-Aadhaarએ આધાર કાર્ડની એક ઈલેક્ટ્રોનિક નકલ છે, જે UIDAI દ્વારા ડિજિટલ હસ્તાક્ષર સાથે જારી કરવામાં આવે છે. તેને મોબાઈલ ફોન, લેપટોપ કે કમ્પ્યુટરમાં PDF ફાઈલ તરીકે સાચવી શકાય છે. જરૂર પડે ત્યારે તેની પ્રિન્ટ પણ કાઢી શકાય છે. તમારું આધાર ડાઉનલોડ કરવા માટે, તમારે UIDAI ના અધિકૃત 'myAadhaar' પોર્ટલની મુલાકાત લેવી પડશે. તેની લિંક https://myaadhaar.uidai.gov.in/ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. મોબાઇલથી Aadhaar Card ડાઉનલોડ કરવાની રીત

સ્ટેપ 1: સૌથી પહેલા, તમારા મોબાઈલ બ્રાઉઝરમાં સત્તાવાર UIDAI વેબસાઈટ ખોલો. હવે, વેબસાઈટ પર ઉપલબ્ધ ‘Download Aadhaar’ ઓપ્શન પસંદ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સ્ટેપ 2:

હવે, ઉપલબ્ધ ઓપ્શનમાંથી એક પસંદ કરો. આધાર નંબર, એનરોલમેન્ટ ID અથવા વર્ચ્યુઅલ ID. તમે પસંદ કરેલા વિકલ્પના આધારે જરૂરી માહિતી દાખલ કરો. સ્ક્રીન પર દેખાતો સિક્યોરિટી કોડ ભરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. સ્ટેપ 3:

હવે, OTP મોકલવાનો ઓપ્શન પસંદ કરો. તમારા આધાર સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પર એક વન-ટાઇમ પાસવર્ડ (OTP) મોકલવામાં આવશે. તમારા મોબાઈલ પર મળેલો OTP દાખલ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સ્ટેપ 4:

વેરિફિકેશન પૂર્ણ થઈ જાય, પછી તમને e-Aadhaar PDF ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળશે. તેને તમારા ફોનમાં સેવ કરી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. આધાર કાર્ડની PDF આ રાતો થાય છે ઓપન  

ઘણા લોકોને e-Aadhaar ડાઉનલોડ કર્યા પછી એક સમસ્યાનો સામનો કરવો પડે છે, જેમાં PDF ફાઇલ પાસવર્ડ માંગે છે. આ પાસવર્ડમાં તમારા નામની શરૂઆતની ચાર અક્ષરો અને ત્યારબાદ તમારા જન્મનું વર્ષ હોય છે. તમારા નામની અક્ષરો કેપિટલ લેટર્સમાં લખવા જોઈએ અને જન્મનું વર્ષ અંકોમાં લખવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમારા આધાર કાર્ડ પર નામ RAHUL KUMAR હોય અને તમારા જન્મનું વર્ષ 1998 હોય, તો તમારો પાસવર્ડ RAHU1998 થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

download e-aadhaar mobile using how to open pdf file
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ