બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Housefull 5: Amidst flop films, Akshay Kumar Housefull will be released on this day

મનોરંજન / કૉમેડી કા ડબલ ડૉઝ 'Housefull 5' પડદા પર ધૂમ મચાવવા તૈયાર, જાણો ક્યારે થશે રિલીઝ, અક્ષયે આપ્યો સમય

Megha

Last Updated: 04:25 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સતત ફ્લોપ રહ્યા બાદ હવે અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ 'હાઉસફુલ 5'ની જાહેરાત કરી છે. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે ફિલ્મ ક્યારે આવશે.

  • અક્ષય કુમારની છેલ્લી કેટલીક ફિલ્મો સતત ફ્લોપ રહી છે
  • અક્ષયે તેની આગામી ફિલ્મ 'હાઉસફુલ 5'ની જાહેરાત કરી
  • અક્ષયે પોસ્ટર શેર કરીને આપી માહિતી 

અક્ષય કુમારની છેલ્લી કેટલીક ફિલ્મો સતત ફ્લોપ રહી છે.તેમને હવે એક હિટની સખત જરૂર છે. સતત ફ્લોપ રહ્યા બાદ હવે તેની ફિલ્મોને લઈને સવાલો ઉઠી રહ્યા છે.જો કે, તે કહે છે કે તેનાથી તેને બહુ ફરક પડતો નથી કારણ કે તે તેની કારકિર્દીમાં પહેલા પણ આવા સમયમાંથી પસાર થઈ ચૂક્યો છે. તેની ઘણી ફિલ્મો રિલીઝ થવાની કતારમાં છે. આ દરમિયાન શુક્રવારે અક્ષયે તેની આગામી ફિલ્મ 'હાઉસફુલ 5'ની જાહેરાત કરી છે. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે ફિલ્મ ક્યારે આવશે.

ફિલ્મની કાસ્ટ અને ડિરેક્ટર
'હાઉસફુલ 5'માં અક્ષયની સાથે રિતેશ દેશમુખ પણ જોવા મળશે.બંનેએ અગાઉ 'હાઉસફુલ' ફ્રેન્ચાઈઝીમાં સાથે કામ કર્યું છે.બીજી સ્ટારકાસ્ટ વિશે ટૂંક સમયમાં માહિતી આપવામાં આવશે.સાજિદ નડિયાદવાલા આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે. તેના ડાયરેક્ટર તરુણ મનસુખાની હશે. આ ફિલ્મ દિવાળી 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

અક્ષયે પોસ્ટર શેર કરીને આપી માહિતી 
પોસ્ટર શેર કરીને અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું, '5 ગણી વધુ ક્રેઝીનેસ માટે તૈયાર રહો. તમારી સમક્ષ પ્રસ્તુત છે સાજીદ નડિયાદવાલાની હાઉસફુલ. તેના નિર્દેશક તરુણ મનસુખાની છે. દિવાળી 2024માં થિયેટરોમાં મળીશું. અક્ષયે રિતેશ દેશમુખ, નડિયાદવાલા ગ્રાન્ડસન પ્રોડક્શન કંપનીને ટેગ કર્યા છે. 

અક્ષય પાસે ફિલ્મોની લાંબી યાદી 
અક્ષય કુમારની અન્ય ફિલ્મોની વાત કરીએ તો 'OMG 2' 11 ઓગસ્ટે રિલીઝ થશે. સની દેઓલ-અમિષા પટેલની 'ગદર 2' અને રણબીર કપૂર સ્ટારર 'એનિમલ' પણ તે જ દિવસે મોટા પડદા પર આવશે. આ સિવાય તેની પાસે 'ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યુ', 'બડે મિયાં છોટે મિયાં', 'જોલી એલએલબી 3' અને 'હેરા ફેરી 3' છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ