બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / honey trap save this call girl read her whatsapp message never receive a video call

હનીટ્રેપ / નગ્ન અવસ્થામાં VIDEO કોલ પર વાત કરતી સુંદર યુવતીથી સાવધાન, ચુંગાલમાં ફસાયા તો બરબાદ થઈ જશો

Premal

Last Updated: 09:46 AM, 21 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પિન અને પાસવર્ડ માગીને બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉડાવવાની સાઈબર ક્રાઈમની વાત તો ખૂબ ચર્ચામાં છે. હાલમાં સાઇબર ક્રાઈમ કરનારી એક નવી પદ્ધતિનો ખુલ્લેઆમ ઉપયોગ કરી રહ્યાં છે. એક યુવતીએ પૈસા ટ્રાન્સફર કરવા માટે યુવકને મજબૂર કર્યો.

  • દેશમાં સાઇબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે
  • એક યુવતીએ યુવકને વોટ્સએપ મેસેજ કર્યા
  • પૈસા ટ્રાન્સફર કરવા માટે યુવકને કર્યો મજબૂર

સાઇબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે

દરેક હાથમાં મોબાઈલ વોટ્સએપ દ્વારા લોકોને સાધારણ રીતે વીડિયો કોલ કરીને સામેવાળાને નગ્ન અવસ્થામાં વીડિયોની રેકોર્ડિગ કરી શકે છે અને તેને વાયરલ કરવાની ધમકી આપીને તેના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી રહ્યાં છે. આ ઘટના હાલમાં સતત ઝડપથી વધી રહી છે અને તેનો ભોગ સમાજના સારા નાગરિક, પત્રકાર અને સારા માણસો પણ બની રહ્યાં છે. જે માન અને પ્રતિષ્ઠા બચાવવાના ડરથી આ કૌભાંડ સાઇબર ક્રાઈમના શિકાર થઇને પોતાનુ બધુ લુટાવી રહ્યાં છે. 

એક યુવતી પૈસા ટ્રાન્સફર કરવા માટે મજબૂર કરવા લાગી

આખા મામલાની જાણકારી બાદ વોટ્સએપ પર આવેલા 6372651045 નંબર પરથી એક યુવતીએ વીડિયો કોલ કરવાનો આગ્રહ સ્વીકાર કર્યો તો કોલ આવતા જ સામે નગ્ન અવસ્થામાં એક યુવતી ઉભી હતી. મામલો સમજમાં આવવા લાગ્યો હતો. જ્યારે તેણે જણાવ્યું કે આ વીડિયો રેકોર્ડિંગ કરીને બ્લેકમેલિંગનો ધંધો તો કરી રહી નથી ને ત્યારે તેણે કોલ કરનારા લોકોને પણ વાંધાજનક તસ્વીરો માટે ઉકસાવ્યો અને તેનો વીડિયો બનાવીને પરિવાર, મિત્રોના ફેસબુક વોટ્સએપ પર વાયરલ કરવાની ધમકી આપીને પોતાની હકીકત પર ઉતરી આવી. તેણે પોતાનુ નામ પિન્કી શર્મા પુણે જણાવ્યું અને તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરવા માટે મજબૂર કરવા લાગી.

યુવતીએ બેંક ડિટેઇલ પણ મોકલી

પૈસા ટ્રાન્સફર કરવા માટે તેણે સરવન કુમાર એક્સિસ બેંક શાસ્ત્રી નગર જયપુરની આખી ડિટેઈલ મોકલી. 15,000 તાત્કાલિક ટ્રાન્સફર ના થતા વીડિયો વાયરલ કરી અને આ વીડિયોમાં વાંધાજનક પોસ્ટ બનાવી વાયરલ કરવાનુ પણ પ્રારંભ કરી દીધુ. તેની પર પણ જ્યારે પૈસા ટ્રાન્સફર ના થયા તો કલાકોની રાહ જોયા બાદ દિલ્હી સાઇબર સેલના પદાધિકારી તરીકે એક બીજો કોલ કર્યો. એટલે સામેવાળાને દબાણમાં લઇને ચિંતામાં બ્લેકમેલ કરાવી શકાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ