બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Home Minister's Statement on Police Recruitment and Love Jihad

ગાંધીનગર / વિધાનસભામાં ગૃહ વિભાગના બજેટને મંજૂરી, પોલીસ ભરતી અને લવ જેહાદ મુદ્દે ગૃહમંત્રીનું નિવેદન

Shyam

Last Updated: 07:28 PM, 18 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહવિભાગના બજેટને વિધાનસભામાં મળી મજૂંરી, બજેટમાં પોલીસ વિભાગની ભરતી, પોલીસ માટે નવી ટેક્નોલોજી સહિત મુદ્દાઓનો સમાવેશ

  • ગૃહવિભાગના બજેટને વિધાનસભાની મંજૂરી
  • ગૃહવિભાગના બજેટને ધારાસભ્યોનું સમર્થન: પ્રદિપસિંહ
  • 10 વર્ષથી પોલીસ વિભાગમાં 84 હજારની ભરતી

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ગૃહવિભાગના બજેટને વિધાનસભામાં રજૂઆત કરી હતી. અને બજેટને મંજૂરી સાથે ધારાસભ્યોનું સમર્થન પણ મળ્યું હોવાની વાત કરી હતી. ગૃહવિભાગના બજેટમાં પોલીસ વિભાગની ભરતી, પોલીસ માટે નવી ટેક્નોલોજી, કેમેરા સહિત લવ જેહાદ મામલે પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન આપ્યું હતું. પ્રદિપસિંહે કહ્યું કે, લવ જેહાદ જેવી પ્રવૃતિ પર બ્રેક લગાવવા સુધારા વિધેયક લાવ્યા છીએ.

ગૃહવિભાગના બજેટને વિધાનસભાની મંજૂરી

10 વર્ષમાં પોલીસ વિભાગમાં 84 હજારની ભરતી
12 હજારથી વધુની ભરતી પ્રક્રિયા હેઠળ
રૂ.119 કરોડની ફાળવણી નવી ભરતી માટે કરાઈ
પોલીસને સ્માર્ટ બનાવવા માટેનું આયોજન કરાયું
ગત બજેટમાં જિલ્લા મથકો, યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટિને CCTVથી સજ્જ કર્યું
રાજ્યની બોર્ડરો, હાઈ-વે અને સંવેદનશીલ વિસ્તારોમાં CCTV નેટવર્ક ઉભું કરીશું
વિશ્વાસ પ્રોજેક્ટ-2મા 90 કરોડના ખર્ચે 7 હજાર CCTV લગાવાશે
લવ જેહાદ મામલે પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન
ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરાવાના બનાવો સામે આવ્યા
લવ જેહાદ જેવી પ્રવૃતિ પર બ્રેક લગાવવા સુધારા વિધેયક લાવ્યા
સુરતમાં 862 જગ્યા, 75 વાહનો અને નવા 4 પોલીસ સ્ટેશનને મંજૂરી
આર્થિક લેણદેણ માટે આર્થિક ગુના નિવારણ સેલ વધુ સક્રિય થશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ