બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ભર જુવાનીએ ચહેરા પર કરચલી દેખાય છે? તો અપનાવો આ ટિપ્સ, સુંદરતા ખીલી ઉઠશે
7 ફોટો ગેલેરી
Last Updated: 02:52 PM, 22 January 2025
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
દહીં તમારા શરીર તેમજ તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં લેક્ટિક એસિડ તરીકે ઓળખાતું આલ્ફા-હાઇડ્રોક્સી એસિડ (AHA) હોય છે. તે મૃત ત્વચા કોષોને દૂર કરીને ત્વચાની ઊંડા સફાઈમાં મદદ કરે છે. દહીં કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે. એક ચમચી અડદ દાળ પાવડરને એક ચમચી દહીં સાથે ભેળવીને પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા પર લગાવો અને સુકાવા દો, પછી પાણીથી ચહેરો ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વાર આ પેસ્ટ તમે લગાવી લગાવી શકો. Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ