બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Historic settlement in Lok Adalat, 1.60 crore compensation to disabled father

અમદાવાદ / લોક અદાલતમાં થયું ઐતિહાસિક સમાધાન, અકસ્માતમાં પુત્ર ગુમાવનાર વિકલાંગ પિતાને 1.60 કરોડનું વળતર

Kiran

Last Updated: 05:24 PM, 11 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોક અદાલતમાં થયું ઐતિહાસિક સમાધાન,અકસ્માતના એક કેસમાં દીકરો ગુમાવનાર વિકલાંગ પિતાને ફ્યુચર જનરલ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપની પાસેથી 1 કરોડ 60 લાખનું વળતર અપાવ્યું

  • લોક અદાલતમાં અકસ્માત કેસનું કરાયું સમાધાન 
  • દેશભરમાં 2021નની છેલ્લી લોકઅદાલતનું આયોજન
  • અમદાવાદની લોક અદાલતમાં ઐતિહાસિક સમાધાન

આજે દેશભરમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આજે 2021ની છેલ્લી લોક અદાલત યોજાઈ હતી. ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં લોક અદાલત મળી હતી. જેમાં અલગ અગલ કેસોમાં સમાધાનકારી વલણ અપનાવી કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. 



 

લોક અદાલતમાં અકસ્માત કેસનું કરાયું સમાધાન 

રાજ્યની અદાલતોમાં હજારો કેસ પેન્ડિંગ છે ત્યારે આવી લોક અદાલત યોજી કેસોમાં સમાધાન કારી વલણ અપનાવી કેસનો ઉકેલ કરવામાં આવે છે ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ અદાલતમાં લોક અદાલત યોજાઈ હતી. જેમાં આજે ઐતિહાસિક સમાધાન કરવામાં આવ્યું હતું લોક અદાલતમાં રાજ્યભરમાં અંદાજે અઢી લાખ કેસ મુકાયા છે ત્યારે અમદાવાદમાં યોજાયેલી લોક અદાલતમાં એક સાથે 6 હજારથી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. લોક અદાલતમાં અમદાવાદ જિલ્લાના 60 જજ જોડાયા હતા. અકસ્માતના એક કેસમાં દીકરો ગુમાવનાર વિકલાંગ પિતાને ન્યાય અપાવતા લોક અદાલતે પિતાને ફ્યુચર જનરલ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપની પાસેથી 1 કરોડ 60 લાખનું વળતર અપાવ્યું હતું જે એક ઐતિહાસિક સમાધાન બનવા પામ્યું છે. 
 

દેશભરમાં 2021નની છેલ્લી લોકઅદાલતનું આયોજન

મહત્વનું છે કે વર્ષ 2016માં અમદાવાદમાં એક અકસ્માત દરમિયાન વિકલાંગ પિતાએ પુત્ર ગુમાવ્યો હતો.જે બાદ પિતાએ લોક અદાલતનો સહારો લીધો હતો. ત્યારે ઇન્સ્યુરન્સ કંપનીએ મૃતકના વિકલાંગ પિતાને 1.60 કરોડ ચૂકવ્યા હતા. લોક અદાલતમાં કેસનું સમાધાન થતા પુત્ર ગુમાવનાર પિતાને વળતર અપાયું હતું આ સમયે લોક અદાલતમાં બાર એસો.ના પ્રમુખ રાજેશ પારેખ અને ધર્મેન્દ્ર ચૌહાણ અને યોગેષ શાહ સહિતના વકીલો હાજર રહ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ