બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Hindu saint Indrabharti Bapu Statement on the Corona Virus

VIDEO / કોરોના વાયરસને લઈને ઈન્દ્રભારતી બાપુએ કરી આ વાત, કહ્યું...

Kavan

Last Updated: 06:06 PM, 21 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં કોરોનો વાયરસનો કહેર વધી રહ્યો છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને 22 માર્ચના રોજ ઘરની બહાર ન નીકળીને જનતા કરફ્યુ કરવાની અપીલ કરી છે ત્યારે PM મોદીના સમર્થનમાં સૌરાષ્ટ્રના જાણીતા સંત ઇન્દ્રભારતી બાપુ આવ્યા છે.

  • ઇન્દ્રભારતી બાપુની જનતાને અપીલ
  • સાવચેતી રાખવાની બાપુની અપીલ
  • વીડિયો જાહેર કરીને લોકોને અપીલ કરી

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં કોરોનો વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં ભારતી બાપુએ જનતા કરફર્યૂને લઈને જનતાને અપીલ કરી છે. કહ્યું કે. આવતીકાલે જનતા કફર્યૂમાં તમામ લોકોએ સમર્થન આપવું જોઈએ આ સાથે જ તેમણે ખૂબ મહત્વના કામ સિવાય ઘરથી બહાર ન નિકળવાની વાત કરી હતી.

ઇન્દ્રભારતી બાપુએ જનતાને કરી અપીલ 

ઇન્દ્રભારતી બાપુએ પ્રધાનમંત્રી મોદીની જનતા કરફ્યુની અપીલને સમર્થન કર્યું હતું. આ સાથે જ તેમણે નાગરિકોને દેશભક્ત બનીને દેશની સેવા કરવાની અપીલ કરી હતી. જૂનાગઢ જિલ્લામાં કોરોના વાઇરસને તકેદારીના ભાગરૂપે અને ગુજરાત સરકારના આદેશને લઇને દરેક ધાર્મિક સ્થળો અને જે પણ જગ્યાએ લોકોની ભીડ એકઠી થતી હોય તે દરેક જગ્યા બંધ કરી દેવામાં આવી છે.

Home Isolation in Ahmedabad

જુનાગઢ સ્વંયભૂ બંધ 

ખાસ કરી ને જૂનાગઢ શહેર પ્રવાસન નું હબ છે ત્યારે ભવનાથ તળેટી પર અનેક પ્રવાસી ઓ આવતા હોય છે ત્યારે ભવનાથ તળેટી પર આવેલા ધાર્મિક સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે ગિરનાર પર આવેલ અંબાજી માતાજી નું મંદિર, જૈન દેરાસર તથા ભવનાથ મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે અને તળેટી પર આવેલ આવેલ ધર્મ શાળા ઓ માં પણ તળા લાગેલા જોવા મળે છે. જ્યાં દરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળે છે ત્યારે હાલ તળેટી ના રસ્તાઓ સૂમસાન જોવા મળે છે.

ગુજરાતમાં કોરોનાના 13 કેસ 

ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા છે. આ બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી. કોરોનાવાયરસનો કહેર વર્તાવાનો શરૂ થઈ ગયો છે. નીતિન પટેલે જણાવ્યું હતુ કે, છેલ્લા 24 કલાકમાં 6 કેસ નવા નોધાયા છે. કુલ 13માંથી 12 લોકો વિદેશથી આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ