બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / hina khan gets corona positive informs on social media actress lost her father recently

બોલિવૂડ / હિના ખાનને બીજો મોટો ઝટકો લાગ્યો, એક્ટ્રેસે કહ્યું- આ મુશ્કેલ સમયમાં મને...

Noor

Last Updated: 09:57 AM, 27 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી જગતની પોપ્યુલર અભિનેત્રી હિના ખાન માટે ખૂબ જ મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. હિના ખાને 6 દિવસ પહેલાં જ તેના પિતાને ગુમાવ્યા અને હવે તે કોરોના પોઝિટિવ આવી છે.

  • હિના ખાનની મુશ્કેલીઓ વધી
  • પિતાના નિધન બાદ હવે પોતે કોરોના પોઝિટિવ થઈ
  • એક્ટ્રેસે પોસ્ટ શેર કરીને કહી આ વાત

હિનાએ આ જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી છે. પોસ્ટ શેર કરીને હિનાએ તે કોરોના કોરોના સંક્રમિત હોવાની વાત જણાવી છે. સાથે જ તેના સંપર્કમાં આવેલાં લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by HK (@realhinakhan)

હિનાએ પોસ્ટ શેર કરીને લખ્યું- આ ખૂબ જ મુશ્કેલ અને પડકારજનક સમયમાં હું કોવિડ સંક્રમિત થઈ ગઈ છે. ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ હું હાલમાં આઈસોલેશનમાં છું અને બધી જરૂરી સાવચેતીઓ રાખી રહી છું. મારા સંપર્કમાં આવેલા લોકોને અપીલ કરું છું કે તમે બધાં કોરોના ટેસ્ટ કરાવી લો. મને બસ તમારી દુવાઓ જરૂર છે, સલામત રહો અને કાળજી રાખો. વિકાસ કાલાંતરી, અમૃતા ખાનવિલકર, પૂજા બેનર્જી, આમિર અલી, ટીના દત્તા, સુરભી ચંદના, મોનાલિસા સહિત ઘણાં સેલેબ્સે તેને જલ્દી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે અને હિંમત આપી છે.

6 દિવસ પહેલાં જ થયું પિતાનું નિધન

ઉલ્લેખનીય છે કે હિનાએ થોડા દિવસ પહેલાં જ તેના પિતાને ગુમાવ્યા છે. અહેવાલો અનુસાર હિનાના પિતાનું મૃત્યુ હાર્ટ એટેક આવવાના કારણે થયું હતું. તે સમયે હિના શહેરની બહાર હતી. પિતાના અવસાનના સમાચાર મળતા જ તે તરત જ મુંબઈ આવી ગઈ. હિનાનું તેના પિતા સાથેનું બોન્ડિંગ ખૂબ જ સારું હતું. તે હંમેશાં તેના વીડિયોમાં તેના પિતાનો ઉલ્લેખ કરતી અને તેમની સાથે વીડિયો પણ બનાવતી હતી.

હિનાએ સોશિયલ મીડિયાથી લીધો બ્રેક

હિના ખાને તેના ફેન્સને જાણકારી આપી છે કે, તે સોશિયલ મીડિયાથી થોડો સમય માટે બ્રેક લઇ રહી છે. જોકે, આ મુશ્કેલ સમયમાં પણ તે તેની ટીમ દ્વારા તેના વર્ક કમિટમેન્ટ પૂરા કરશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ