ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / વિશ્વ / High profile model had an affair with a veteran leader, shot dead in public on the road

ક્રાઇમ / હાઈ પ્રોફાઈલ મોડલનું દિગ્ગજ નેતા સાથે હતું અફેર, જાહેરમાં રસ્તા પર ગોળીઓ મારી પતાવી દેવાઈ

Published By: Nirav

Last Updated: 09:00 AM, 29 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાની હાઇ પ્રોફાઇલ ડાન્સર નતાલિયા પ્રોનાઇનાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એવું મનાઈ રહ્યું છે કે આ ડાન્સરનું રશિયાના મોટા નેતા સાથે અફેર હતું.

ADVERTISEMENT

  • રશિયાની ડાન્સરની ગોળી મારીને કરાઇ હત્યા 
  • એક મોટા રાજકારણી સાથે અફેર હોવાની ચર્ચાઓ હતી 
  • ડાન્સરની હત્યાનું કારણ તેનો પ્રેમસંબંધ મનાઈ રહ્યું છે 

રશિયા માં જાહેરમાં જ એક હાઇ પ્રોફાઇલ ડાન્સરની હત્યા કરવામાં આવી. આ હત્યાકાંડ બાદ અનેક ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 30 વર્ષની વય ધરાવતી હાઇ પ્રોફાઇલ રશિયન ડાન્સર નતાલિયા પ્રોનાઇનાનું રશિયા ના એક મોટી વગ ધરાવતા નેતા સાથે અફેર હતું. આ ડાન્સરની હત્યાનું કારણ તેનું પ્રેમ સંબંધ હોવાનું મનાય છે.

રાજકારણી સાથેનું અફેર તેની પત્નીએ પકડી પાડ્યું હતું 

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર નતાલિયાનું રશિયા ના એક મોટા રાજકારણી સાથે અફેર હતું, જે નેતાની પત્નીની પત્નીએ પકડી પાડ્યું હતું અને જે પછી આ વાત વધુ આગળ નીકળી હતી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નેતાની પત્નીએ ડાન્સર નતાલિયા પ્રોનાઈનાની હત્યા કરી છે.

ધ સન અખબારમાં પ્રકાશિત થયેલા સમાચારો અનુસાર નતાલિયા પ્રોનાઇનાને તેની ત્યારે હત્યા કરવામાં આવી જ્યારે તે તેના કોરિયોગ્રાફી સેશનથી ઘરે પરત ફરી રહી હતી, આ દરમિયાન એક શખ્સે જાહેરમાં જ ઓપન ફાયરિંગ કરીને તેના શરીરમાં એકીસાથે ઘણી ગોળીઓ ધરબી દીધી હતી અને આ ડાન્સરનું મોત નીપજ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

Crime News Dancer Killing Russia Russian Model રશિયા Crime

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ