બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / High profile gambling den in Ahmedabad's satellite: Retired ADGP's son caught gambling

કાર્યવાહી / અમદાવાદના સેટેલાઈટમાં હાઇપ્રોફાઇલ જુગારધામ: રિટાયર્ડ ADGPનો દીકરો પણ રંગેહાથ ઝડપાયો, 13 લાખનો મુદ્દામાલ જપ્ત

Priyakant

Last Updated: 12:19 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Crime News: સેટેલાઈટમાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર ત્રાટકી પોલીસ, પૂર્વ એડીશનલ ડીજીપીનો પુત્ર જુગાર રમતા પકડાયો

  • અમદાવાદના સેટેલાઇટમાંથી ઝડપાયું જુગારધામ
  • 9 હાઇપ્રોફાઇલ લોકો ઝડપાયા
  • એક નિવૃત એડિશનલ DGPનો પુત્ર
  • માન રેસિડેન્સી હોટલમાં ચાલતુ જુગારધામ

Ahmedabad Crime News : ગુજરાતમાં સાતમ-આઠમે અનેક લોકો જુગાર રમતાં ઝડપાય છે. આ તરફ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એક હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું છે. અહીં નિવૃત એડીશનલ ડીજીપીનો પુત્ર જુગાર રમતાં ઝડપાયો છે. પ્રાથમિક વિગતો મુજબ પોલીસે 3.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સાથે ઝડપાયેલ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

અમદાવાદમાં પૂર્વ એડીશનલ ડીજીપીનો પુત્ર જુગાર રમતા પકડાયો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં સેટેલાઈટ પોલીસે હોટલ માન રેસિડેન્સી રેડ કરી હતી. આ દરમિયાન અહીં કુલ 9 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. વિગતો મુજબ અહીં પૂર્વ એડીશનલ ડીજીપી હેમરાજ ગેહલોતનો પુત્ર પિયૂષ હેમરાજ ગેહલોત પણ જુગાર રમતાં ઝડપાયો હતો.  

સેટેલાઇટમાંથી ઝડપાયું જુગારધામ

9 જુગારીઓ સાથે મુદ્દામાલ જપ્ત 
આ તરફ સેટેલાઇટ પોલીસે પૂર્વ એડીશનલ ડીજીપી હેમરાજ ગેહલોતના પુત્ર પિયૂષ હેમરાજ ગેહલોત સહિત 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આ સાથે તેમની પાસેથી 77 હજાર રોકડ અને 11 મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે ટુ વ્હિલર-ફોર વ્હિલર મળી કુલ 13.39 લાખ કબ્જે કરી સેટેલાઇટ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં જુગારધામ પર પોલીસના દરોડા

સુરતમાં જુગારધામ પર પોલીસના દરોડા
આ તરફ સુરતમાં પણ જુગારધામ પર પોલીસે કાર્યવાહી કરી છે. વાત જાણે એમ છે કે, સુરતની ખટોદરા પોલીસે 6 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સાઇનાથ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં દરોડા પાડ્યા હતા. જેમાં 6 આરોપીઓને ઝડપી પાડી 1.22 લાખ રોકડ સહિત 4.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ