બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / high cholesterol levels ayurvedic foods for regulating cholesterol

હેલ્થ ટિપ્સ / 'કોલેસ્ટ્રોલ'ને જડમૂળથી ખતમ કરી નાખશે આ 6 આયુર્વેદિક વસ્તુઓ, તુરંત થશે ફાયદો, જુઓ કઇ રીતે

Arohi

Last Updated: 11:26 AM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

High Cholesterol: જો તમને હાઈ કોલેસ્ટ્રોલ થવાનો ખતરો છે અથવા તો હાઈ કોલેસ્ટ્રોલ છે તો આ 6 આયુર્વેદિક વસ્તુઓ તમારા કામની છે. જેના સેવનથી તમને ફાયદો થઈ શકે છે.

  • હાઈ કોલેસ્ટ્રોલ ખૂબ જ સામાન્ય સમસ્યા 
  • ઓછી ઉંમરના લોકોમાં થઈ રહી આ સમસ્યા 
  • કોલેસ્ટ્રોલ શરીર માટે ખતરનાક

આજના સમયમાં હાઈ કોલેસ્ટ્રોલ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઓછી ઉંમરના લોકોમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. હાઈ કોલેસ્ટ્રોલ લેવલથી હાર્ટની બિમારીની સાથે સાથે ઘણી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. અમુક વસ્તુઓ એવી પણ છે જેને આયુર્વેદમાં કોલેસ્ટ્રોલ ઓછુ કરવા માટે જાણવામાં આવે છે. 

હળદર
હળદર આયુર્વેદની સૌથી મોટી ભેટ છે જે ઘણી બિમારીઓમાં ફાયદો કરે છે. તેના એન્ટી-ઈન્ફ્લામેન્ટ્રી અને એન્ટી-ઓક્સીડેન્ટ પ્રોપર્ટીઝ બ્લડ વસલ્સ અને કાર્ડિયોવેસ્કુલર હેલ્થને યોગ્ય રાખે છે. તેનાથી કોલેસ્ટ્રોલ પર અસર પડે છે. 

ત્રિફળા
ત્રિફળા ડાયજેશન અને લિવર ફંક્શનને સુધારે છે. સાથે જ તે હેલ્ધી કોલેસ્ટ્રોલ લેવલને મેઈન્ટેઈન કરે છે. 

આંમળા 
આંમળામાં ખૂબ વધારે પ્રમાણમાં વિટામિન સી હોય છે. આ હાર્ટ હેલ્ધ યોગ્ય રાખવામાં સપોર્ટ કરે છે. સ્ટ્રેસ ઓછો કરે છે અને કોલેસ્ટ્રોલ લેવલ પણ મેઈન્ટેઈન રાખે છે. 

તજ 
તજ ઈંસુલિન સંવેદનશીલતાને વધારે છે અને બ્લડ શુગર લેવલ યોગ્ય રાખે છે. જો તેને ડાયેટમાં શામેલ કરવામાં આવે તો આ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછુ કરે છે.

અળસી 
અળસીના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ અને ફાઈબર ખૂબ વધારે પ્રમાણમાં મળી આવે છે. તે કમ્પોનેંટ હાર્ટ હેલ્થને યોગ્ય રાખવા અને કોલેસ્ટ્રોલ લેવલ મેઈન્ટેઈન રાખવામાં મદદ કરે છે. 

લસણ 
લસણને ઘણી બધી બિમારીઓના સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેનાથી હેલ્ધી કોલેસ્ટ્રોલ લેવલ મેઈન્ટેઈન રહે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ લેવલનું પ્રમાણ ઓછુ થાય છે. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ