બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / hiba trabelssi splitsvilla contestant says she is human trafficking victim know shocking revelation

ટેલિવિઝન ક્ષેત્ર / ભારત આવતાની સાથે જ મારી સાથે....: Splitsvilla 14ની કન્ટેસ્ટન્ટે કર્યો ચોંકાવનારો ખુલાસો

Arohi

Last Updated: 01:18 PM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ  Hiba Trabelssi ખૂબ જ ચર્ચામાં છે. એક્ટ્રેસે પોતાની લાઈફ સાથે જોડાયેલી એક વાત જણાવી છે. જેને જાણીને તમે ચોંકી ઉઠશો. હિબાએ જણાવ્યું કે જ્યારે તે ભારત આવી હતી તો તેને કિડનેપ કરી લેવામાં આવી હતી.

  • Hiba Trabelssiનો ચોંકાવનારો ખુલાસો 
  • ભારત આવ્યા બાદ થઈ હતી કિડનેપ 
  • એક્ટ્રેસે પર્સનલ લાઈફને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો 

મોડલ અને ડાન્સર Hiba Trabelssi હાલ પોપ્યુલર રિયાલિટી શો 'સ્પિલ્ટ્સવિલા 14'માં જોવા મળી રહી છે. હિબાનો આ પહેલો હિન્દી ટીવી શો હતો અને તેમાં તેનું બોન્ડ કન્ટેસ્ટેન્ટ આગાઝ અખ્તર સાથે જોઈ શકાય છે. 

આ વચ્ચે એક ઈન્ટરવ્યૂમાં ડાન્સ હિબાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેને જાણીને તમે પણ ચોંકી જશો. હિબાને કિડનેપ કરી લેવામાં આવી હતી. જ્યાં તેણે ત્રણ દિવસ સુધી રૂમમાં બંધ કરીને રાખવામાં આવી હતી. 

માનવ-તસ્કરીનો શિકાર થઈ હતી હિબી 
Hiba Trabelssiએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે જ્યારે તે ભારત આવી હતી તો તેની સાથે એક દુર્ઘટના થઈ હતી. તેણે જણાવ્યું કે જ્યારે હું મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવવા માટે ભારત આવી હતી તો મારી સાથે દગો થયો હતો. હું માનવ-તસ્કરીનો શિકાર થઈ, જે મારી લાઈફનિ સૌથી ડરામણી ઘટની હતી. જે શખ્સ પર મેં વિશ્વાસ કર્યો તેણે મારો વિશ્વાસ તોડ્યો હતો. 

કિડનેપ થઈ હતી હિબા 
Hiba Trabelssi હાલ ચર્ચામાં છે. ઈટાઈમ્સને આપવામાં આવેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે આ ખુલાસો કર્યો છે. હિબા જ્યારે ભારત આવી ત્યારે તેની સાથે એક મોટી દુર્ઘટના થઈ હતી. તેણે જણાવ્યું જ્યારે હું મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવવા માટે ભારત આવી હતી તો મારી સાથે ફ્રોડ થયો હતો. 

હું માનવ તસ્કરીનો શિકાર થઈ જે મારી લાઈફની સૌથી ખરાબ ઘટના હતી. જેના પર મેં વિશ્વાસ કર્યો તેણે મારો વિશ્વાસ તોડ્યો હતો. 

ત્રણ દિવસ રૂમમાં રહી હતી બંધ 
હિબાએ આગળ જણાવ્યું કે મને કિડનેપ કરી લેવામાં આવી હતી અને ત્રણ દિવસ સુધી વગર ખાઘે પીધે રૂમમાં બંધ કરી લેવામાં આવી હતી. પરંતુ હું આ બધામાંથી નિકળી ગઈ. આ ઘટનાએ માનસિક અને શારીરિક રીતે મારા પર ખૂબ મોટો પ્રભાવ છોડ્યો હતો. 

જણાવી દઈએ કે સ્પિલ્ટ્સવિલા 14ને સની લિયોની હોસ્ટ કરી રહી છે. સની વિશે હિબાએ કહ્યું કે તે તેની પ્રેરણા છે. સાથે જ અર્જુન બિજલાની વિશે તેણે કહ્યું કે તે સૌથી સ્વીટ વ્યક્તિ છે અને હું તેમનું સન્માન કરૂ છું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ