બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rains lashed these districts including Gir Somnath, Dang, farmers' tension increased due to seasonal rains.

માવઠું / ગીર સોમનાથ, ડાંગ સહિત આ જિલ્લાઓમાં વરસાદના જોરદાર ઝાપટાં, કમોસમી વરસાદ થતાં ખેડૂતોની વધ્યું ટેન્શન

Vishal Khamar

Last Updated: 06:06 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં અમુક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થવા પામ્યો છે.

  • માળીયા હાટીનામાં પવન સાથે કમોસમી વરસાદ
  • વરસાદથી મગફળી અને કપાસનાં તૈયાર પાકોને નુકશાન
  • ગીર સોમનાથ જીલ્લામાં કરા સાથે વરસાદ પડતા શિયાળુ પાકને નુકશાનની ભીતી
ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી કરાઈ

 મગફળી અને કપાસના તૈયાર પાકોને નુકસાન
જૂનાગઢનાં માળીયા હાટીનામાં પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. બપોર પછીનાં સમયે વરસાદ વરસ્યો હતો. માળીયા હાટીનાં આપસાપનાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી હતી. વરસાદનાં કારણે મગફળી અને કપાસનાં તૈયાર પાકને નુકશાન થવાની ભીંતી ખેડૂતો સેવી રહ્યા છે. 

કમોસમી વરસાદથી ખેડૂતોની વધી મુશ્કેલી
ડાંગ જીલ્લામાં કમોસમી  વરસાદનાં કારણે સાપુતારાનાં કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. 

કરા સાથે વરસાદ પડતા શિયાળુ પાકને નુકસાનની ભીતિ
ગીર સોમનાથ જીલ્લામાં કમોસમી માવઠું પડ્યું હતું. સાસણગીર અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ભોજદે ગામમાં કમોસમી વરસાદથી ખેડરમાં પાણી ફરી વળ્યા હતા. કરા સાથે વરસાદ પડતા શિયાળુ પાકને નુકશાનની ભીંતિ સેવાઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ