બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / Healthy Tips for fast weight gain foods

Weight Gain / પાતળા પાપડ જેવા લાગો છો? ઝડપથી વજન વધારવાના 12 સરળ સ્ટેપ, હેલ્થી સાથે હેડસમ પણ દેખાશો

Bijal Vyas

Last Updated: 11:26 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weight Gain tips: શું તમને વજન વધારવું ખૂબ મુશ્કેલ લાગે છે, પરંતુ લાઇફસ્ટાઇલ અને ડાયટમાં કેટલાક ફેરફારો ઝડપથી વજન વધારવામાં મદદ કરે છે.

  • ડાયટ અને એક્સરસાઇઝ રુટીનને બેલેન્સ કરો
  • તમારા વર્કઆઉટ પહેલા અને પછી કંઈક ખાઓ.
  • પીનટ બટરને વજન વધારવા માટે શ્રેષ્ઠ વસ્તુઓમાંથી એક માનવામાં આવે છે

Tips For Weight Gain: શું તમને વજન વધારવું ખૂબ મુશ્કેલ લાગે છે, પરંતુ લાઇફસ્ટાઇલ અને ડાયટમાં કેટલાક ફેરફારો ઝડપથી વજન વધારવામાં મદદ કરે છે. પછી ભલે તમે સ્નાયુઓ મેળવવા માંગો છો અથવા હેલ્દી વેટ ગેન મેળવવા માંગો છો. કેટલાક સરળ ફેરફારો તમને કાયાકલ્પ કરી શકે છે. શું 1 મહિનામાં વજન વધારવું શક્ય છે? ઘણા લોકો એવા હોય છે જેમનું શરીર લાકડી જેવું પાતળું હોય છે. દરેક વ્યક્તિ કર્વી બોડી, ભરેલા ગાલ રાખવા માંગે છે. જો તમે ઝડપથી વજન વધારવાની રીતો શોધી રહ્યા છો અને તમારા પાતળા શરીરને ફિટ બનાવવા માંગો છો, તો અહીં કેટલાક અસરકારક ઉપાયો વિશે જાણીએ, જે વજન વધારવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે, વધુ પડતું ન ખાવું પણ તમારી ડાયટ અને એક્સરસાઇઝ રુટીનને બેલેન્સ કરો. અહીં શારીરિક નબળાઈને દૂર કરવાની સરળ રીતો છે જે તમારા માટે કમાલ કરી શકે છે.

વજન વધારવા માટેના કારગર ઉપાયઃ
1. તમારા ડાયટમાં કેલરી વસ્તુઓનો સામેલ કરો.
2. હાઇ ફેટવાળા નાસ્તાનો સ્ટોક રાખો.
3. દૂધ અને અન્ય હાઇ કેલરીવાળા ડ્રિંક્સ પીવો.

સાવ દુબળા લોકો માટે વજન વધારવાની બેસ્ટ ટિપ્સ, આડઅસર વિના વધશે વજન અને રહેશો  ફિટ | Tips To Gain Weight Naturally And Fast


4. તમારા પ્રોટીનનું સેવન વધારો.
5. શાકભાજી અને ફળો ખાઓ.
6. આખા અનાજની રોટલી લો.
7. થોડી મીઠાઈઓ ખાઓ.
8. વારંવાર ખાઓ.
9. સ્ટ્રેંથ ટ્રેનિંગને તમારા રુટીનમાં સામેલ કરો.
10. તમારા વર્કઆઉટ પહેલા અને પછી કંઈક ખાઓ.
11. જંક ફૂડ ખાવાનું છોડી દો.
12. ધીમે ધીમે વજન વધારવા પર ધ્યાન આપો.

વજન વધારનારા ફૂડ્સ 
1. પીનટ બટર

પીનટ બટરને વજન વધારવા માટે શ્રેષ્ઠ વસ્તુઓમાંથી એક માનવામાં આવે છે. રોજ બે ચમચી પીનટ બટર ખાવાથી તમને કેલરી, પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ્સ મળે છે. મગફળી એ એમિનો એસિડ છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને સહનશક્તિને વધારે છે.

2. ડેયરી પ્રોડક્ટ
ફુલ-ફેટ દૂધ બેસ્ટ છે. જ્યારે તમે વજન વધારવાનો પ્રયત્ન કરી રહ્યાં હોય, ત્યારે તમને સંપૂર્ણ ચરબીવાળા દૂધમાં હેલ્દી ફેટ, મિનરલ અને પ્રોટીનનો લાભ થાય છે.

3. કેળા
કેળામાં ડાયેટરી ફાઈબર, પોટેશિયમ, પ્રોટીન, વિટામિન એ, વિટામિન સી, ફોલેટ અને હેલ્ધી ફેટ્સ ભરપૂર માત્રામાં હોય છે. દરરોજ 3 થી 4 કેળા ખાવા પર ધ્યાન આપો.

ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ ખાવું જોઈએ એક કેળું, સ્વાસ્થ્યમાં મળશે ચોંકાવનારા  પરિણામ | health tips diabetic patients should eat 1 banana daily

4. બટાકા અને અન્ય સ્ટાર્ચ 
કોઈપણ વાનગીમાં બટાકાનો સમાવેશ કરવો એ તમારી ડાયટમાં વધુ કેલરી ઉમેરવાની રીત છે. બટાટા અને અન્ય સ્ટાર્ચયુક્ત શાકભાજી કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર હોય છે અને તંદુરસ્ત ઉચ્ચ કેલરીવાળા ફૂડ્સના લિસ્ટમાં જરુરી છે.

5. ચોખા
ચોખા એ તમારી પ્લેટમાં કેલરી ઉમેરવાની એક સસ્તી રીત છે. ચોખામાં કેલરી, કાર્બોહાઈડ્રેટની સાથે ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. જ્યારે તમે ઉતાવળમાં હોવ, ત્યારે એક વાટકી ભાત સાથે થોડી કઢીનું સેવન કરી લો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ