બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health tips in gujarati Onion is very beneficial for weight loss, know how to use

Health Tips / વજન ઘટાડવા માટે ખુબ જ ફાયદામંદ છે ડુંગળી, આ રીતે કરો સેવન

Megha

Last Updated: 03:21 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાવાપીવાની આદતોને કારણે જલ્દીથી વજન વધવા લાગ્યો છે. એવામાં આજે અમે તમને એવી રીત જણાવવા જઇ રહ્યા છીએ જેની મદદથી તમે નેચરલ રીતે વજન ઓછો કરી શકો છો.

  • ડુંગળીની મદદથી તમે નેચરલ રીતે વજન ઓછો કરી શકો છો
  •  ડુંગળીને કઈ રીતે ડાઈટમાં ઉમેરવી ચાલો જાણીએ

વજન ઉતારવા માટે લોકો ઘણા પેંતરા અજમાવતા હોય છે. આજકાલની લાઈફસ્ટાઈલ અને ખાવાપીવાની આદતોને કારણે જલ્દીથી વજન વધવા લાગ્યો છે. એવામાં આજે અમે તમને એવી રીત જણાવવા જઇ રહ્યા છીએ જેની મદદથી તમે નેચરલ રીતે વજન ઓછો કરી શકો છો. આ નેચરલ રીત વધતા વજનને ઓછુ કરવામાં મદદ કરશે અને શરીરને કોઈ આડઅસર પણ નહીં પહોચાડે.

વધતા વજનને રોકવા અને ઓછુ કરવા માટે ડુંગળીના સેવનને ઘણું લાભદાયી માનવામાં આવ્યું છે. ડુંગળી ખાવાથી વજન ફટાફટ ઓછો થવા લાગશે. ડુંગળીમાં એક ખાસ પ્રકારનું ફ્લેવોનોઇડ હોય છે જે મેટાબોલીઝમને બુસ્ટ કરે છે અને શરીરમાં ફેટને બનતા અને જમા થતા અટકાવે છે. આ સાથે જ ડુંગળીમાં બીજા ઘણાં પોષકતત્વો મળી રહે છે અને તે વિટામિન્સથી ભરપુર છે. તેમાં વિટામીન એ, સી, ઈ ની સાથે સાથે એન્ટીઓક્સીડન્ટ, કર્બોહાઈડ્રેટ, કોલેસ્ટ્રોલ, ફોસ્ફરસ, જીંક અને આયર્ન પણ મળી રહે છે.  ડુંગળીને કઈ રીતે ડાઈટમાં ઉમેરવી ચાલો જાણીએ. 

કાચી ડુંગળી ખાઓ 
કાચી ડુંગળી ખાધા પછી મોં માંથી દુર્ગંધ આવે છે પણ જો તમે વજન ઉતારવા માંગો છો તો કાચી ડુંગળી ખાઓ. તમે કાચી ડુંગળીને કાપી ટેનમાં મીઠું છાંટીને ખાઈ શકો છો. સાથે જ જમવા સાથે સલાડમાં પણ ખાઈ શકો છો. 

શાકમાં વધારો ડુંગળીની માત્રા 
જો તમે બપોરે કે રાત્રે સબ્જી બનાવો છો તો તેમાં ડુંગળી ઉમેરવાની શરૂઆત કરી દો અને ધીરે ધીરે તેણી માત્રામાં થોડો વધારો કરો. તમારું વજન જલ્દી જ ઉતરી જશે. 

ડુંગળીનો રસ પીઓ 
બે ડુંગળી લઇને તેને પાણીમાં ઉકલી લો. એ પછી તેને બહાર કાઢીને ઠંડી થવા દો. ઠંડી થયા પછી મિક્સચરમાં નાખીને તેને પીસી દો. તેના રસને ગ્લાસમાં કાઢી તમે સાદું કે તેમાં લીંબુ કે મીઠું ઉમેરીને પણ પી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ