બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health Tips health reasons to eat raw mango

હેલ્થ ટિપ્સ / ગરમીની સિઝનમાં આવી રીતે કાચી કેરી ખાશો તો કોલેસ્ટ્રોલમાં થશે ઘટાડો

Arohi

Last Updated: 03:56 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Reasons To Eat Raw Mango: કાચી કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે અને તેનું સેવન તમને ઘણી ગંભીર બીમારીઓના ખતરાથી પણ બચાવી શકે છે. તેમાં ઘણા પ્રકારના વિટામિન અને પોષક તત્વો મળી આવે છે જે સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

ઉનાળાની ઋતુમાં જો સૌથી વધારે કોઈ ફળની રાહ જોતા હોવ તો એ છે કાચી કેરી. સ્વાદની સાથે કાચી કેરી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ઉનાળામાં કાચી કેરીની પણ ખૂબ જ ડિમાન્ડ રહે છે. પરંતુ તેના ફાયદા વિશે ઘણા ઓછા લોકો જાણે છે. 

એક રિપોર્ટ અનુસાર તેમાં ઘણા પ્રકારના વિટામિન મળી આવે છે જેમ કે વિટામિન સી, ઈ, એ, કે અને અન્ય પોષક તત્વો પણ તેમાં હોય છે જે આપણા શરીરિક સ્વાસ્થ્યને યોગ્ય બનાવવામાં મદદ કરે છે.  

આંતરડાની સમસ્યા માટે ફાયદાકારક 
કાચી કેરી લિવર અને આંતરડાની સમસ્યાઓને પણ ઓછુ કરે છે. તેને તમે ડિટોક્સ ડ્રિંક પણ બનાવીને પી શકો છો. કાચી કેરી ખાવાથી નાના આંતરડામાં બાઈલ સિક્રીશન વધે છે. આવું થવાથી ફેટનું ઓબ્ઝોર્પ્શન થાય છે અને હાર્મફૂલ માઈક્રોબ્સ ખતમ થઈ જાય છે. 

ડીહાઈડ્રેશનને દૂર કરે છે કેરી
કાચી કેરી ઘણી બીમારીઓના ખતરાને ઓછા કરે છે. કાચી કેરીમાં હીટ અને ડિહાઈડ્રેશનથી બચાવવાના ગુણ હોય છે. કાચી કેરી શરીરમાંથી સોડિયમ ક્લોરાઈડ અને આયક્નના એક્સેસ લોસને ઓછુ કરવાનું કામ કરે છે. જેનાથી વધારે પ્રમાણમાં પસેવો નિકળવાથી પણ શરીરમાં ડિહાઈડ્રેશનની કમી નથી થતી. 

પેટની મુશ્કેલીઓથી રાહત 
કાચી કેરીનું સેવન ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ડિસઓર્ડરથી પણ બચાવવાનું કામ કરે છે. તેના ઉપરાંત તે કબજીયાત અને પાચનની સમસ્યા અને પેટ સાથે જોડાયેલી સમસ્યાને પણ કંટ્રોલ કરે છે. ઉનાળામાં તે હાજમાહજમ જેવું કામ કરે છે. 

વેટલોસમાં મદદ 
કાચી કેરીનું સેવન વેટ લોસમાં પણ મદદ કરે છે. જો તમે વેટ લોસ કરવા માંગો છો તો તેનું સેવન કરવાનું શરૂ કરી દો. કાચી કેરી કેલેરીને બર્ન કરવામાં મુખ્ય ભુમિકા નિભાવે છે. સાથે જ કાચી કેરીમાં કેલેરીને ઝડપથી બર્ન કરવાના ગુણ હોય છે. 

વધુ વાંચો: ચૈત્ર મહિનામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા પીવો લીમડાના પાનનો રસ, થશે અનેક ફાયદા

કોલેસ્ટ્રોલને કરે છે કંટ્રોલ 
કાચી કેરી કોલેસ્ટ્રોલ લેવલ ઓછુ કરવામાં પણ મદદ કરે છે. આ બ્લડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો ઓછો થાય છે. તેના ઉપરાંત આ બ્લડ સર્કુલેશનને યોગ્ય કરવાનું કામ કરે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ