બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / health papaya watermelon banana and other foods to reduce bloating after eating meal

તમારા કામનું / હેલ્થ ટિપ્સ: જમ્યા પછી તરત ફૂલી જાય છે પેટ? આ 7 વસ્તુ ખાવાથી તરત થઈ જશે ઈલાજ, આજે ચાલુ કરી દો ઉપાય

Kishor

Last Updated: 09:46 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્યા પછી તરત જ પેટ ફૂલી જવાની સમસ્યા મોટા ભાગના લોકો ભોગવતા હોય છે. ત્યારે અનાનસ, કેળા, આબુ સહિતની વસ્તુને જમવામાં સ્થાન આપવાથી આ સમસ્યાથી છુટકારો મળી શકે છે.

  • પેટ ફુલાવાની સમસ્યામાં રાહતરૂપ બનશે અનાનસ
  • અનાનસમા રહેલ તત્વ પેટ ફુલવાની સમસ્યાથી બચાવે છે
  • પેટ ફુલવાની સમસ્યા સામે અસરકારક સાબીત થશે કેળા

આજના મહામારીના યુગમાં નીતનવી બીમારીઓ સામે આવી રહી છે. તો છેલ્લા કેટલાક સમયથી મોટાપાને લીધે વિશ્વના અનેક દેશો પરેશાન થઇ રહ્યાં છે. ખાસ કરીને પુરુષો પણ પોતાના પેટ બહાર નીકળવાની સમસ્યાથી કંટાળી ગયા છે. જમ્યા પછી પેટ ફૂલવાનું કારણ શું હોય અને તેને કેવી રીતે કંટ્રોલ કરવી તેની આ ટિપ્સ ફોલો કરવા જેવી છે. રસોડામાં હળદર તો હોય જ છે, ભોજનમાં હળદરનું ખાસ મહત્વ રહેલું છે. જેમાં અનેક વાનગીમાં હળદર ઉપયોગ કરવામાં આવે છે. હળદરના આયુર્વેદમાં પણ ફાયદાઓ જણાવવામાં  આવ્યા છે. જેમ કે હળદરમાં જિન્જેરોલ નામનું તત્વ હોય છે જે પેટને બહાર નીકળવા દેતું નથી. એટલું જ નહીં ફાંદ ઘટાડવામાં પણ મદદ કરે છે. વધુમાં પેપરમીંટ એટલે કે ફુદીનો પણ પેટ ફૂલતાં રોકી શકે છે. ફુદીનામાં મેંથોલ હોય છે જે પેટ ફૂલતાં રોકી શકે છે. 

સારા સ્વાસ્થ્ય માટે આવશ્યક છે અનાનસ, તેના આવા ગુણ તમે ક્યારેય નહી સાંભળ્યા  હોય | benefits of pineapple

ફ્રૂટનું સેવન શરીર માટે સૌથી વધુ ફાયદા કારક માનવામાં આવે  છે. જો એમાં પણ ખાસ ફાંદ બહાર નીકળતી રોકવા માટે અનાનસ ખાવાનું વધારશો તો ફાયદો થશે. અનાનસમાં બ્રોમેલેન નામનું તત્વ હોય છે, જે પાચન ક્રિયા માટે સારું હોય છે અને પેટ ફુલવાની સમસ્યામાં ઘટાડો કરે છે.અનેક ગુણોથી ભરપૂર પપૈયું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જેમ કે પપૈયામાં પપેન નામનું તત્વ હોય છે જે પાચનક્રિયામાં ખુબ જ ફાયદો કરે છે.પોટેશિયમ તત્વથી ભરપૂર કેળા પણ ફાંદ બહાર નીકળવા દેતા નથી. 

પેટમાં ગેસ શા માટે થાય છે, શું છે તેના કારણો અને ઉપાય | gas problem in body  solution symptoms

ડાયેટ કરતાં લોકોની ફેવરિટ વસ્તુ એટલે ખીરાના પણ અનેક ફાયદાઓ રહેલા છે. જેમ કે પાણીથી ભરપૂર ખીરામાં સોડિયમનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે. ખીરા પેટ ફૂલવાની સંભાવના ઓછી કરે છે.જો તમારે ખુબ જ ઝડપથી ફાંદથી છૂટકારો મેલવવો હોય તો તરબૂચ ખાવાનું શરૂ કરી દો. તરબૂચ ખાવાથી ખુબ જ ફાયદો થશે. આજના યુગમાં ફાંદની સમસ્યાથી અનેક લોકો પીડાઇ રહ્યાં છે, જો કે જીવનશૈલીમાં ફેરફાર કરી,  હેલ્ધી વસ્તુનું સેવન કરવાથી પણ ઘણો ફાયદો થશે, જેમ કે કોલેસ્ટ્રોલ વધારે તેવી વસ્તુઓ અવોઇડ કરવી જોઇએ, દરરોજ કસરત, ફળ વગેરેનું સેવન કરવું જોઇએ. જેનાં પરિણામેં પેટ ફૂલવાની સમસ્યાથી છુટકારો મળી શકે છે.

આદુના ફાયદા જાણીને આડેધડ ન કરતા સેવન, નુકસાન પણ જાણી લો | side effect of  ginger

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ