બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / health news when you drink alcohol every day you may damage liver

હેલ્થ / વધારે પડતા દારૂનું સેવન જાણો કઇ રીતે કરે છે લિવરને ડેમેજ, કારણ જાણીને ચોંકી જશો

Arohi

Last Updated: 09:30 AM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Alcohol Damage Liver: જે લોકો દરરોજ દારૂનું સેવન કરે છે તેમનું લિવર ખરાબ થઈ જાય છે. એવામાં સવાલ ઉઠે છે કે આખરે દારૂની વધારે અસર લિવર પર જ કેમ પડે છે.

  • વધારે દારૂનું સેવન ખરાબ કરે છે લિવર 
  • જાણો લિવર પર કેવી પડે છે અસર 
  • દરરોજ દારૂ પીતા હોવ તો થઈ જજો સાવધાન 

દારૂ પીવાથી લિવર ખરાબ થઈ જાય છે. મોટાભાગે આ વાત કહેવામાં આવે છે. કહેવામાં એવું પણ આવે છે કે જે લોકો દરરોજ દારૂ પીવે છે તેમનું લિવર ખરાબ થઈ જાય છે. એવામાં સવાલ ઉઠે છે કે આખરે દારૂની વધારે અસર લિવર પર જ કેમ પડે છે. 

આપણને ખબર છે કે લિવર આપણા શરીરનું સૌથી જરૂરી અંગ છે જો આ ખરાબ થઈ જાય તો ઘણી ગંભીર બિમારીઓ તમારા શરીરમાં એન્ટ્રી કરી શકે છે. એવામાં સવાલ ઉઠે છે કે આખરે લિવરને હેલ્ધી કેવી રીતે રાખી શકાય સાથે જ એવો પણ સવાઉ ઉભો થાય છે કે દારૂનું સેવન વધારે અસર લિવર પર જ કેમ કરે છે. 

પહેલી વારમાં જ અસર બતાવે છે દારૂ 
જે વ્યક્તિ દરરોજ દારૂ પિવે છે તેમને ફેટી લિવરની સમસ્યા વધી જાય છે. સૌથી ચોંકાવનારી અને ટેન્શનની વાત એ છે કે ભારત અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને આ બિમારીનો ખતરો વધારે છે. 

જે લોકો વિચારે છે કે અમે તો ઓછો દારૂ પીએ છીએ અમને કંઈ નહીં થઆય તો તેમને જણાવી દઈએ કે દારૂ એવી ખતરનાક વસ્તુ છે કે તમે પહેલા ઘૂંટથી જ તેને અસર જોવા મળી શકે છે. દારૂ શરીરમાં ગેસ્ટિક એસિડ પેદા કરી શકે છે.  

લિવર અમુક રીતે દારૂ પચાવી શકે છે
WHOના અનુસાર દારૂ પેટમાં જતા જ સૌથી પહેલા ગેસ્ટ્રિક એસિડ બનાવે છે. જે પેટના મ્યુકલ લાઈનમાં સ્વેલિંગ ઉભી કરે છે. જેના બાદ આંતરડા દારૂને શોશે છે. જ્યાર બાગ આ વિંગના દ્વારા લિવર સુધી પહોંચે છે. પેટથી સીધો દારૂ લિવરમાં પહોંચી જાય છે. લિવર પોતાની તરફથી દારૂને નષ્ટ કરી દે છે જેથી તે શરીર પર ખરાબ અસર ન કરે પરંતુ જે તત્વોને લિવર નષ્ટ નથી કરી શકતું તે સીધુ મગર સુધી પહોંચી જાય છે. 

દારૂ લિવર પર શું અસર કરે છે? 
લિવરનું કામ હોય છે શરીરમાં ગદકીને ડિટોક્સીફાઈ કરવાનું. પરંતુ જો દરરોજ શરીરમાં દારૂ જશે તો આ લિવરને ડાયરેક્ટ નુકસાન પહોંચાડી શકે છે કારણ કે ધીરે ધીરે લિવરની ડિટોક્સીફાઈ કરવાની ક્ષમતા ઘટશે. જેના બાદ લિવરમાં ફેટ જમા થવા લાગશે અને પછી ફેટી લિવર ફરી લિવર સિરોસિસ અને સૌથી છેલ્લે લિવર કેન્સર કે લિવર ફેલ થવાનો વ્યક્તિ શિકાર થઈ જાય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ