બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / health news heart attacks more common in winter

લાઇફસ્ટાઇલ ટિપ્સ / શા માટે ઠંડીની સિઝનમાં વધી જાય છે હાર્ટ એટેકના કેસ? આ છે અસલી કારણ, જાણો ઉપાય

Arohi

Last Updated: 02:48 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attacks: હાર્ટ એટેકના કારણે લાખો લોકોના મોત થઈ રહ્યા છે. શિયાળાની ઋતુમાં હાર્ટ એટેક આવવાનો ખતરો વધારે વધી જાય છે. માટે આ સિઝનમાં હાર્ટ હેલ્થને લઈને ખાસ સાવધાન રહેવાની સવાહ આપવામાં આવે છે.

  • શિયાળામાં વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો
  • જાણો શું છે તેના પાછળનું સાચુ કારણ? 
  • શિયાળામાં ખાસ રાખો હાર્ટ હેલ્થનું ધ્યાન 

શિયાળો શરૂ થતા જ હાર્ટ એટેકના કેસમાં વધારો થવા લાગે છે. પાછલા થોડા દિવસોમાં હાર્ટ એટેકના ઘણા કેસ સામે આવ્યા છે. જેણે લોકોની ચિંતા વધારી દીધી છે. હાર્ટ એટેક કોઈ પણ સિઝનમાં આવી શકે છે. પરંતુ તેનો ખતરો શિયાળામાં વધારે હોય છે. આખરે હાર્ટે એટેક અને ઠંડીની ઋતુનું કનેક્શન શું છે? આવો જાણીએ..

શિયાળામાં કેમ વધે છે હાર્ટ એટેકના કેસ? 
હાર્ટ એટેકના કેસ શિયાળામાં વધે છે તે વાત સાચી છે. તેનું કારણ છે ઓછુ તાપમાન. શિયાળામાં તાપમાન ઓછુ હોવાના કારણે આપણા હાર્ટને બ્લડનો સપ્લાય કરતી નસો સંકોચાઈ જાય છે. તેનાથી હાર્ટ સુધી લોહી ધીરે ધીરે પહોંચે છે. તેના કારણે નસોમાં પ્લોટ ફોર્મેશન થાય છે. એટલે કે નસોમાં લોહી જામી જાય છે. એવામાં બ્લડનો સપ્લાય બરાબર નથી થતો અને હાર્ટ એટેક આવે છે. 

હાર્ટની બીમારી હોય તેવા લોકોએ શિયાળામાં સાવધાન રહેવું જોઈએ. હાર્ટ એટેકથી બચવા માટે પ્રોપર ગરમ કપડા પહેરવા જોઈએ. સવારે અને રાત્રે જ્યારે તાપમાન સૌથી ઓછુ થઈ જાય છે તે સમયે ઘરથી બહાર ન જવું જોઈએ. જો બહાર જાઓ તો પ્રોપર કપડા પહેરીને નિકળો. બોડીને ગર રાખવી જોઈએ અને હેલ્ધી ડાયેટ લેવી જોઈએ. 

ફિઝિકલ એક્ટિવિટી જરૂરી
કાર્ડિયોલોજિસ્ટ અનુસાર હાર્ટને સુરક્ષિત રાખવા માટે ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જ જરૂરી છે. તમે દરરોજ 40 મિનિટમાં 4 કિમીનું વોક કરો. તો હાર્ટ એટેકનું જોખમ ઓછુ થઈ શકે છે. તમને હાર્ટની બીમારી હોય તો પણ સામાન્ય વોક તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે હાર્ટના દર્દીઓને જીમ ગયા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ