બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / Health News benefits of brown rice know the amazing fact

હેલ્થ ટિપ્સ / શું તમે બ્રાઉન રાઇસ ખાવાના ફાયદા જાણો છો? હેલ્ધી હાર્ટ, ડાયાબિટીસ જેવી અનેક સમસ્યાઓથી આપશે રાહત

Arohi

Last Updated: 09:07 AM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health News: બ્રાઉન રાઈસના ઘણા બધા ફાયદા છે. ઘણા લોકો સાદા ચોખાની જગ્યા પર બ્રાઈન રાઈસને પોતાની ડાયેટમાં સામેલ કરે છે. આવો જાણીએ શું છે તેના બેનિફિટ્સ.

  • ઓછા પ્રોસેસ્ડ હોય છે બ્રાઉન રાઈસ 
  • વ્હાઈટ રાઈસની તુલનામાં તેમાં વધારે હોય છે પોષક તત્વ
  • જાણો શું છે બ્રાઉન રાઈસના ફાયદા 

સારા સ્વાસ્થ્ય માટે આપણો પ્રયત્ન હોય છે કે આપણે લાઈફમાં હેલ્ધી ચોઈસ અપનાવીએ. આવી જ એક હેલ્ધી ચોઈસ છે બ્રાઉન રાઈસની. બ્રાઉન રાઈસ સામાન્ય ચોખાના બદલે તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. બ્રાઉન રાઈસના ઘણા હેલ્ધ બેનિફિટ્સ છે. જે હેલ્ધી લાઈફ જીવવામાં તમારી મદદ કરે છે. 

કઈ રીતે અલગ છે બ્રાઉન રાઈસ 
વ્હાઈટ રાઈસ ખૂબ વધારે પ્રોસેસ્ડ હોય છે. તે સારા દેખાય તે માટે તેને વધારે પ્રોસેસ કરવામાં આવે છે. જેના કારણે તેના બધા જ ન્યૂટ્રીશન ખતમ થઈ જાય છે. ત્યાં જ બ્રાઉન રાઈસનું ફક્ત ઉપરનું કવર કાઢવામાં આવે છે અને તેના કારણે તે ન્યૂટ્રીશનથી ભરપૂર હોય છે. 

શું છે બ્રાઉન રાઈસના ફાયદા 
વજન ઓછુ કરવામાં મદદ

બ્રાઉન રાઈસમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે ઘણા સમય સુધી તમારૂ પેટ ભરેલું રાખે છે. તેના કારણે તમને વારંવાર ભૂખ નથી લાગતી અને વજન મેઈન્ટેઈન રહે છે. ફાઈબરનું પ્રમાણ વધારે હોવાના કારણે આ બેલી ફેટ ઓછુ કરવામાં મદદ કરે છે. 

ગ્લૂટેન ફ્રી 
બ્રાઉન રાઈસ અન્ય ગ્લૂટેન ફ્રી પ્રોડક્ટ્સની જેમ રિફાઈન્ડ નથી હોતુ, જે તેને ગ્લૂટેન ફ્રી ડાયટ માટે એક હેલ્ધી વિકલ્પ બનાવે છે. 

હેલ્ધી હાર્ટ 
બ્રાઉન રાઈસમાં મેગ્નેશિયમ અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે આ બન્ને હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. મેગ્નેશિયમ સ્ટ્રોકના ખતરાથી પણ બચાવે છે. માટે બ્રાઉન રાઈસને પોતાની ડાયેટમાં શામેલ કરવાથી તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહે છે. 

ન્યૂટ્રીશનથી ભરપૂર 
બ્રાઉન રાઈસ ન્યૂટ્રીશનથી પેક હોય છે. તેમાં ફાઈબર, મેગ્નેશિયમ, ફોસફોરસ, મેગ્નેનિસ વગેરે જેવા ઘણા પોષક તત્વો હોય છે. પોષક તત્વોના કારણે આ તમને ક્રોનિક બીમારીઓથી બચાવે છે. તેની સાથે જ આ હાડકાના વિકાસ અને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ હાજર હોય છે. જે ફ્રી રેડિકલ્સ ડેમેજથી બચાવે છે. 

ડાયાબિટીસથી બચાવે છે બ્રાઉન રાઈસ 
બ્રાઉન રાઈસ વ્હાઈટ રાઈસની તુલનામાં ધીરે પચે છે. આ કારણે આ બ્લડ શુગર લેવલ અચાનકથી નથી વધારતું. બ્રાઉન રાઈસથી ટાઈપ-2 ડાયાબિટીસ થવાની સંભાવના પણ ઓછી હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ