બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / health benefits of ginger on brain and nausea

હેલ્થ / સતત એક મહીના સુધી આદુનું યોગ્ય માત્રામાં સેવન શરીર માટે છે ફાયદાકારક, મળશે બીમારીઓથી મુક્તિ

Arohi

Last Updated: 08:54 AM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits Of Ginger: આદુમાં ઝિંક, ફોસ્ફોરસ અને એન્ટી-ઓક્સીડેન્ટ્સ જેવા ઘણા પોષક તત્વ મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું દરરોજ સેવન કરવાથી ઘણા ફાયદા મળે છે.

  • આદુ છે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક 
  • તેનું દરરોજ સેવન કરવાથી થશે લાભ 
  • ઘણી બિમારીઓથી પણ મળશે છુટકારો 

ઘણા લોકો એવા છે જે આખો દિવસ એનર્જેટિક રહેવા માટે સવારે આદુ વાળી ચા પીવે છે.  ખાસ કરીને ઈન્ડિયન કિચનમાં આદુના વગર ભોજન અધૂરૂ છે. આદુ સ્વાદને તો વધારે જ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદના હિસાબથી પણ આદુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. 

આદુમાં ઝિંક, ફોસ્ફોરસ અને એન્ટી-ઓક્સીડેન્ટ્સ જેવા ઘણા પોષક તત્વ મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું દરરોજ સેવન કરવાથી ઘણા ફાયદા મળે છે. હેલ્થ એક્સપર્ટ્સ કે આયુર્વેદના અનુસાર જો એક મહિના સુધી આદુ સતત લેવામાં આવે તો હાઈ કોલેસ્ટ્રોલ, આર્થરાઈટિસ, કેન્સર અને પેટ સંબંધી બીમારીઓથી એક હદ સુધી છુટકારો મેળવી શકાય છે. 

આવો જાણીએ તેના ફાયદાઓ વિશે 


પેટની બિમારીઓમાં છે ફાયદાકારક 
જો તમે થોડુ આદુ પણ દરરોજ ખાઓ છો તો તેનાથી પેટ સંબંધી બિમારીઓ થવાનો ખતરો ઓછો થઈ જાય છે. આદુમાં મળી આવતું ફેમોલિક એસિડ પેટની બળતરા-એસિડિટીને ઓછી કરે છે. આદુ આપણી પાચન શક્તિને મજબૂત કરવાની સાથે સાથે ગેસ, દુખાવો, ઝાડાને દૂર કરે છે. કબજીયાતની સમસ્યા પણ દૂર કરે છે. 

કેન્સરથી બચાવ 
આદુ કેન્સર જેવી ગંભીર બિમારીઓને રોકવામાં પણ મદદગાર સાબિત થાય છે. તેમાં મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ કેન્સર પેદા કરતા સેલ્સથી લડે છે અને તેને રોકે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આદુમાં એપોપ્ટોસિસ હોય છે જેનાથી ટ્યુમર અને કેન્સર સેલ્સને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. સાથે જ સૌથી સારી વાત એ છે કે આ સ્કિન કેન્સરમાં પણ ખૂબ મદદ કરે છે. કોલન કેન્સર જેવી ગંભીર બિમારીઓથી બચવા માંગો છો તો આદુ જરૂરી છે. 

પેટના અલ્સરને કરે છે ઠીક 
આદુનો ઉપયોગ પેટના અલ્સરને ઠીક કરવાનું કામ પણ કરે છે. જો તમે દરરોજ આદુ ખાઓ તો તેનાથી પેટના અલ્સર વધવાથી રોકી શકાય છે. એચ પિલોરી બેક્ટેરિયાના કારણે અલ્સર થાય છે. એવામાં જો તમે આદુ ખાઓ છો તો આ બેક્ટેરિયા વધતા નથી અને અલ્સરનો ખતરો પણ ટળી જાય છે. 

સંધિવા અને આર્થરાઈટિસ થાય છે ખતમ 
આદુમાં એન્ટી-ઈન્ફ્લેમટરી ગુણ હોય છે જે સંધિવા અને આર્થરાઈટિસને કંટ્રોલ કરવામાં અને દુખાવાને રોકવામાં મદદ કરે છે. આદુ ખાવાથી હાડકા મજબૂત થાય છે અને ગઠિયાના દુખાવાથી રાહત પણ મળે છે. 

અલ્ઝાઈમર માટે ફાયદાકારક 
અલ્ઝાઈમર જેવી ગંભીર બિમારીઓમાં આદુ ખાવાથી ખૂબ જ ફાયદો મળે છે. આદુથી ટેન્શન અને શારીરિક કમજોરી દૂર થાય છે અને યાદશક્તિની સમસ્યા ઠીક થાય છે. આદુમાં મળી આવતા એન્ટીઓક્સીડેન્ટ્સ મગજના સોજાને ઠીક કરીને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. 

પીરિયડ્સના દુખાવામાં રાહત 
દરરોજ આદુ ખાવાતી પીરિયડ્સના દુખાવામાં રાહત મળે છે. પીરિયડ્સ વખતે જો તમે આદુના પાઉડરનું સેવન કરો છો તો અથવા તેને પાણીમાં ઉકાળીને પીવો છો તો તેનાથી તમને પીરિયડ્સના દુખાવામાં ખૂબ વધારે આરામ મળે છે. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ