બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ફોનનો USB Port થઈ ગયો છે ગંદો? આ રીતે કરો સફાઈ, નહીં તો પડી શકે ભારે
6 ફોટો ગેલેરી
Last Updated: 12:36 PM, 28 July 2026
1/6
આજના ટેકનોલોજીના યુગમાં ઘણા કાર્યો માત્ર થોડી મિનિટોમાં જ પૂર્ણ કરી શકાય છે. બજારમાં એવા અનેક ડિવાઇસ ઉપલબ્ધ છે જે ઘર કે ઓફિસમાં કામકાજને સરળ બનાવવા માટે બનાવવામાં આવ્યા છે. આ બાબતે તે જાણવું મહત્વનું છે કે, USB પોર્ટ એ આપણા સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. જોકે, આ પોર્ટ્સ ઘણીવાર ગંદા થઈ જાય છે અને લોકો તેની સફાઈ કરતી વખતે ઘણીવાર જરૂરી સાવચેતીઓ રાખવાનું ચૂકી જાય છે.
2/6
3/6
હકીકતમા USB પોર્ટને સાફ કરતી વખેત અમુક જરુરી વાતોનું ધ્યાન રાખવુ જોઇએ. સફાઇ શરુ કરતા પહેલા સૌથી જરુરી કામ છે ડિવાઇસને પૂરી રીતે બંધ કરી દો. જો તમે ડેસ્કટોપ કોમ્પ્યુટરના USB પોર્ટ સાફ કરે છે તો તેની વિજળીના પ્લગમાંથી કાઢી લો. તેનાથી કોઇ રીતે નુકસાનનો ખતરો ઓછો થઇ જાય છે. ત્યાર બાદ લાકડી કે પ્લાસ્ટિકની ટૂથપિકનો ઉપયોગ કરો. આ બહુ સાવધાનીથી USB પોર્ટની અંદર ફેરવીને ધૂળ કે રેશાને બહાર કાઢી લો. ધ્યાન રાખો કે વધારે જોર ના લગવો કારણ કે પોર્ટની અંદર હાજર નાના-નાના ક્નેક્ટર પિન ખરાબ થઇ શકે છે.
4/6
આ ઉપરાંત તમે પોતાની પાસે કન્પ્રેસ્ડ એરના કૈન છે તો તેની મદદથી પોર્ટની અંદર જામેલી ધૂળને બહાર કાઢી શકાય છે કારણ કે એર સ્પ્રેને સતત લાંબા સમય સુધી દબાવશો નહીં અંદરના પાર્ટ્સ ખરાબ થઇ શકે છે. નાના-નાના સ્પ્રે કરો જેથી અંદર કનેક્ટ સુરક્ષિત રહો. જાણકારી માટે તમારે અમુક દિવસોમાં USB પોર્ટને સાફ કરવુ પડશે. તમારે ત્યારે તેને સાફ કરવી પડશે જ્યારે પોર્ટની અંદર ધૂળ કે રેશાને સાફ કરો એટલે કે ચાર્જિંગ અને ક્નેક્ટિવિટીથી જોડાયેલી સમસ્યા આવવા લાગશે.
5/6
જો સ્માર્ટફોન ચાર્જ થવામાં તકલીફ આવી રહી છે, લેપટોપ કોઇ USB ડિવાઇસની ઓળખ રહ્યુ નથી કે કીબોર્ડ અને માઉસના કનેક્શન નબળુ કરી રહ્યુ છે તો તે USB પોર્ટમાં ગંદકી જમા થઇ શકે છે. તમને જણાવી દઇએ કેસ USB કે ચાર્જિંગ પોર્ટની સફાઇ માટે ક્યારે પણ WD-40 કે કોઇ બીજી લુબ્પિકેન્ટના ઉપયોગ ના કરો. આ ઇલેક્ટ્રોનિક પોર્ટ્સને નુકસાન પહોંચી શકે છે અને પછી તેમાં પોતાના પોર્ટ જલ્દી ખરાબ થઇ શકે છે. તે રીતે ઘરેલુ ક્લિનિંગ સ્પ્રે, બ્લીચ કે કોઇ રીતે લિક્વિડના ઉપયોગ કરવાથી બચો. આ શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે અને ડિવાઇસને નુકસાન પહોંચી શકે છે.
6/6
જો તમે પોર્ટને સાફ કરવા માટે કોર્ટન બડના ઉપયોગ કરે છે તો આ પણ ખોટી પદ્ધતિ છે કારણ કે તેમા રુ નાના-નાના રેસા અંદર ફસાઇ શકે છે, જેનાથી ક્નેક્ટર યોગ્ય રીતથી કામ નહીં કરે. આ ઉપરાંત પેપર ક્લિપ, સેફ્ટી પિન કે ધાતુની ધારવાળી વસ્તુથી USB પોર્ટ સાફ કરવાની ભૂલ બિલકુલ ના કરવી જોઇએ. (Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ