બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Hardik Pandya took a wicket of Pakistani opener Imam, Video viral

IND VS PAK / VIDEO: હાર્દિક પંડ્યાની જાદુઇ વિકેટ! બોલ હાથમાં લઈને કશુંક બોલ્યો અને તરત જ લીધી વિકેટ, ઈમામ ઉલ હકને કહ્યું બાય-બાય

Vaidehi

Last Updated: 04:02 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરી પાકિસ્તાનનાં ઓપનર ઈમામ ઉલ હકને આઉટ કર્યો. આ વિકેટનો રસપ્રદ વીડિયો વાયરલ.

  • હાર્દિક પંડ્યાએ ઓપનર ઈમાનની વિકેટ લીધી
  • બોલ ફેંકતા પહેલાનો હાર્દિકનો વીડિયો વાયરલ
  • યૂઝર્સે કહ્યું કે પંડ્યાએ બોલ પર મંત્રોચ્ચાર કર્યો

IND vs Pakની મેચ હાલમાં અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થઈ ચૂકી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.  મેચની 13મી ઓવરની ત્રીજી બોલમાં ઓપનર ઈમામની વિકેટ હાર્દિક પંડ્યાએ લીધી. ટીમ ઈન્ડિયાએ બીજી મોટી વિકેટ પોતાના નામ કરી હતી.

હાર્દિક પંડ્યાનો વીડિયો વાયરલ
જો કે હાર્દિક દ્વારા લેવામાં આવેલ આ વિકેટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ લખી રહ્યાં છે કે પંડ્યા બોલ ફેંકતા પહેલા બોલ પર કંઈક મંત્ર ફૂકે છે. તો કેટલાક અન્ય યૂઝર્સ લખી રહ્યાં છે કે હાર્દિકે બોલને ફેંકતા પહેલાં તેને કીસ કરી. જે બાદ એ બોલે ઈમામની વિકેટ લીધી. 

2 વિકેટ ભારતને નામ
ઈમામ પહેલાં શફીક 24 બોલમાં 20 રન બનાવીને  સિરાજ દ્વારા આઉટ થયો હતો. આ પછી પંડ્યાએ 13મી ઓવરના ત્રીજા બોલ પર ઈમામને વોક કર્યો હતો. કેએલ રાહુલે તેનો કેચ પકડ્યો હતો. ઈમામને આઉટ કર્યા બાદ પંડ્યાએ જબરદસ્ત સેલિબ્રેશન કર્યું હતું. હાર્દિકના સેલિબ્રેશનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફેન્સ કહે છે કે વિકેટ લેતા પહેલાં પણ પંડ્યાએ બોલ તરફ માથું નમાવીને કંઈક કર્યું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ