બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / બિઝનેસ / hardeep singh puri says petrol diesel prices may slashed after lpg cylinder price cut

તમારા કામનું / ગેસના બાટલામાં 200 રૂપિયાની રાહત બાદ હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ આવશે ઘટાડો? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા ગુડ ન્યૂઝ

Manisha Jogi

Last Updated: 07:44 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર તરફથી LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યા પછી હવે પેટ્રોલ-ડીઝલની કિંમત ઓછી થઈ શકે છે. છેલ્લા છ મહિનાથી તેલ કંપનીઓને પેટ્રોલ-ડીઝલ પર સતત ફાયદો થઈ રહ્યો છે.

  • પેટ્રોલ-ડીઝલની કિંમત ઓછી થઈ શકે છે
  • આવતીકાલે પેટ્રોલ પંપ ડીલર્સની બેઠક થશે
  • કાચા તેલની કિંમતો સ્થિર રહેશે તો ભાવમાં ઘટાડો થઈ શકે છે

સરકાર તરફથી LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યા પછી હવે પેટ્રોલ-ડીઝલની કિંમત ઓછી થઈ શકે છે. મોંઘવારી ઓછી કરવા માટે સરકાર તરફથી અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. છેલ્લા છ મહિનાથી તેલ કંપનીઓને પેટ્રોલ-ડીઝલ પર સતત ફાયદો થઈ રહ્યો છે જેથી ગ્રાહકોને તેનો લાભ આપવા બાબતે વિચારણા કરવામાં આવી રહી છે. 

પેટ્રોલપંપ ડીલર્સની બેઠક
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રીએ જણાવ્યું છે કે, સરકારે LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. ઉજ્જવલા યોજના હેઠળ મળતી સબસિડીના લાભ સાથે આ લાભ પણ જોડાઈ ગયો છે. આવનારા સમયમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. ગ્લોબલ સ્તરે કાચા તેલની કિંમતો સ્થિર રહેશે તો ભાવમાં ઘટાડો થઈ શકે છે. આવતીકાલે શનિવારે 9 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ પંપ ડીલર્સની બેઠક થશે. 

ડીલર કમિશન વધારવાની માંગ
પેટ્રોલ પંપ ડીલર્સની બેઠકમાં ડીલર્સ કમિશન વધારવા બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન ડીલર્સ તરફથી માંગ કરવામાં આવશે કે, ‘પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈપણ પ્રકારનો વધારો ઘટાડો થાય તો તે પહેલા જાણકારી આપવામાં આવે.’ કર્સોટિયમ ઓફ ઈન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સે પણ આ બાબતે પેટ્રોલિયમ મંત્રીને ચિટ્ઠી લખી છે. CIPDએ રેટમાં ફેરફાર કરવાની સૂચના આપવાની માંગ કરી છે. સરકાર ડીલર કમિશન વધારવા માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને આદેશ આપે.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, પેટ્રોલ ડીઝલની કિંમતમાં 3થી 5 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. કેટલાક રાજ્યોમાં નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન થનાર ચૂંટણી પહેલા સરકાર તરફથી આ પગલું લેવામાં આવી શકે છે. જેએમ ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશનલ સિક્યોરિટીઝ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાથી સામાન્ય માણસને મોંઘવારીથી રાહત મળી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ