બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Hanuman Chalisa remedies for better health rahu ketu dosh mukti

ધર્મ / જાદુની જેમ કામ કરશે યોગ્ય રીતે કરેલો હનુમાન ચાલીસાનો પાઠ, જીવનમાં થશે આ ચમત્કાર

Arohi

Last Updated: 04:20 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hanuman Chalisa Vidhi: કળયુગમાં હનુમાનજી જ એક એવા દેવતા છે જે ધરતી પર બિરાજમાન છે. કહેવાય છે કે જો સાચ્ચા મનથી હનુમાનજીની પૂજા કરવામાં આવે તો જલ્દી જ તે પ્રસન્ન થઈને ભક્તોની મુશ્કેલીઓ દૂર કરે છે.

  • કળયુગમાં હનુમાનજી ધરતી પર છે સાક્ષાત
  • ભક્તો પર જલ્દી પ્રસન્ન થઈ જાય છે હનુમાનજી 
  • ભક્તોની મુશ્કેલીઓ કરે છે દૂર 

શાસ્ત્રો અનુસાર ભગવાન હનુમાન શિવના 11માં રૂદ્ર અવતાર છે. કળયુગમાં હનુમાનજી માત્ર એવા દેવતા છે જે ધરતી પર હાજર છે અને સાચ્ચા મન અને સંપૂર્ણ શ્રદ્ધાથી હનુમાનજીને યાદ કરવામાં આવે તો તે સાક્ષાત દર્શન આપે છે અને ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. 

જ્યોતિશ શાસ્ત્રમાં હનુમાનજીને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા માટે અમુક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. જો તેમને યોગ્ય વિધિ દ્વારા કરવામાં આવે તો બજરંગબલી ભક્તોના દરેક કષ્ટ અને સંકટ દૂર કરે છે. 

હનુમાન ચાલીસાનો પાઠ કરવાના ફાયદા 
શાસ્ત્રોમાં હનુમાન ચાલીસાના પાઠના ચમત્કારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માન્યતા છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિનો ભય દૂર થવાની સાથે તેમને પિતૃ દોષ, મંગળ દોષ, રાહુ દોષ વગેરેથી છુટકારો મળે છે. તેની સાથે જ હનુમાન ચાલીસાના અમુક ઉપાય કરવાથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે. 

હનુમાન ચાલીસા પાઠની યોગ્ય વિધિ 
ગૃહ કલેશ દૂર કરવા માટે 

શાસ્ત્રો અનુસાર જો ઘરમાં ક્લેશ હોય તો તેને દૂર કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જરૂરી છે. દરેક મંગળવાર અને શનિવારના દિવસે હનુમાન મંદિરમાં જઈને ગોળ અને ચણા ભગવાન હનુમાનને અર્પિત કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. 

સારા સ્વાસ્થ્ય માટે 
કહેવાય છે કે જો કોઈ વ્યક્તિને શારીરિક મુશ્કેલી હોય તો તેણે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેનાથી માનસિક અને શારીરિક કષ્ટો દૂર થાય છે. વ્યક્તિ પ્રગતિ કરવા લાગે છે. 

શનિદોષથી બચવા 
શાસ્ત્રો અનુસાર જેના પર ભગવાન હનુમાનની કૃપા થાય છે તેમને કોઈ કષ્ટ નથી હોતા. જો શનિ દોષથી છુટકારો મેળવવા માંગો છો તો દર મંગળવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાન ચાલીસાનો પાઠ કરો. 

દરેક મુશ્કેલીઓથી બચવા માટે 
હનુમાન ચાલીસાનો પાઠ દરરોજ કરવાથી ઘણા પ્રકારની મુશ્કેલીઓ જેવી કે દારૂ પીવું, ક્રોધ કરવો, નશો કરવો વગેરેથી છુટકારો મેળવી શકશો. 

દરેક કામ થશે પુરૂ
શાસ્ત્રો અનુસાર કોઈ પણ શુભ કામ માટે નિકળતા પહેલા હનુમાન ચાલીસા અથવા તો અમુક પંક્તિઓનો જાપ કરવો જોઈએ. તેનાથી તે કામને પુરૂ થવાથી કોઈ નહીં રોકી શકે. 

સફળતા માટે 
જો કોઈ ઈન્ટરવ્યૂ કે પરીક્ષા આપવા જાય છે તો તેને પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેનાથી ડર ભાગી જાય છે અને કામમાં સફળતા મળે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ