ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Guru transit gochar 2024 will be profitable for mesh mithun min rashi holders

જ્યોતિષ / આવનારા 3 મહિના આ રાશિઓ માટે બંપર સમાન, ગુરુ ગોચર બનાવશે તમને ધનવાન

Published By: Vaidehi

Last Updated: 03:23 PM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુ આ સમયે મેષ રાશિમાં વિરાજમાન છે. ગુરુ મે મહિનામાં બીજી રાશિમાં ગોચર કરશે. આ પરિવર્તનથી કેટલીક રાશિઓને મોટો લાભ થઈ શકે છે.

ADVERTISEMENT

  • ગુરુનાં ગોચરથી રાશિઓને થાય છે લાભ
  • મે મહિનામાં ગુરુ બીજી રાશિમાં ગોચર કરશે
  • ત્રણ મહિના કેટલીક રાશિઓ માટે અત્યંત લાભકારી

ગુરુ ગ્રહની ચાલ ઘણી મહત્વની માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર ગુરુની ચાલની તમામ 12 રાશિઓ પર અસર થતી હોય છે.  ગુરુ હાલમાં મેષ રાશિમાં વિરાજમાન છે. ગુરુ મે મહિનામાં બીજી રાશિમાં ગોચર કરશે. એટલે કે આવનારા 3 મહિનામાં કેટલીક રાશિઓને જબરદસ્ત ફાયદો થવાનો છે. 

મિથુન રાશિ
મિથુન રાશિનાં જાતકો માટે ગુરુનું ગોચર આવનારા 3 મહિનાઓ સુધી લાભકારી સાબિત થઈ શકે છે. તમારા માટે આગળ વધવાનાં અનેક નવા માર્ગો ખુલશે. લવ લાઈફમાં રોમાન્સ રહેશે. સ્વાસ્થ્યમાં પણ પહેલાની સરખામણીએ સુધાર આવશે. બાળક સંબંધિત સારા સમાચાર આવી શકે છે. કરિયરની દ્રષ્ટિએ મિત્રોનો સાથસહકાર મળશે અને અનેક નવી જવાબદારીઓ મળી શકે છે.

મેષ રાશિ
ગુરુનું રાશિ પરિવર્તન મેષ રાશિઓ માટે શુભ માનવામાં આવે છે. ગુરુનાં શુભ પ્રભાવથી આવનારા 3 મહિનાઓમાં તમારી આર્થિક સ્થિતિમાં બદલાવ થશે. વેપારની સ્થિતિ પણ સારી રહેશે. જાન્યુઆરી બાદ કોઈ નવા કામની શરૂઆત કરવું લાભદાયી સાબિત થઈ શકે છે. પોતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વધુ વાંચો: 30 વર્ષ બાદ સૂર્ય અને શનિ થશે ભેગા! આ રાશિના જાતકોના જીવનમાં મચી જશે ઉથલપાથલ

મીન રાશિ
મીન રાશિનાં જાતકોને દેવગુરુનાં મેષ રાશિમાં વિરાજમાન રહેવાથી ફાયદો થઈ શકે છે. કોઈ જૂના ઈન્વેસ્ટમેંટથી સારું રિટર્ન મળશે. દરેક કાર્યમાં તમને સફળતા મળશે. ઘર પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહેશે. મિત્રો સાથે ટ્રિપ પર જવાનો પ્લાન બની શકે છે. આ સાથે જ પાર્ટનરની સાથે ચાલી રહેલ મુશ્કેલીઓ પણ ધીમે-ધીમે ઓછી થવા લાગશે.

સંકળાયેલા મુદ્દાઓ

Rashifal guru gochar ગુરુ ગોચર રાશિફળ Guru Gochar 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ