બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / Guntur Karam Twitter Review: People Go Crazy For Mahesh Babu's 'Guntur Karam', Says After Watching Movie - One Man Show

Review / મહેશ બાબૂની 'ગુંટૂર કારમ' સુપર ડુપર, ફિલ્મ જોઈ ચાહકો કહ્યું ટિકિટ કરતાં બમણા પૈસા વસૂલ, One Man Show

Pravin Joshi

Last Updated: 09:43 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેશ બાબુની ફિલ્મ ગુંટુર કારમ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને લોકો તરફથી સારા રિવ્યુ મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે.

  • મહેશ બાબુની ફિલ્મ ગુંટુર કારમ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ 
  • મહેશ બાબુની સાથે શ્રીલીલા, પ્રકાશ રાજ અને બ્રહ્માનંદમ મહત્વની ભૂમિકામાં 
  • ફિલ્મ રિલીઝ થતાની સાથે જ સિનેમાઘરોમાં લોકપ્રિય થઈ ગઈ 
  • મહેશ બાબુના કમબેકને ચાહકોએ જોરદાર આવકાર આપ્યો 

તેલુગુ સ્ટાર મહેશ બાબુના ચાહકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જુએ છે. તેમની દરેક ફિલ્મ રિલીઝ થતાની સાથે જ થિયેટરમાં ફેમસ થઈ જાય છે. મહેશ બાબુની ફિલ્મ ગુંટુર કારમ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં મહેશ બાબુની સાથે શ્રીલીલા, રામ્યા કૃષ્ણન, મીનાક્ષી ચૌધરી, જગપતિ બાબુ, પ્રકાશ રાજ અને બ્રહ્માનંદમ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ સિનેમાઘરોમાં લોકપ્રિય થઈ ગઈ હતી. ફેન્સ સોશિયલ મીડિયા પર ફિલ્મના વખાણ કરવાનું બંધ નથી કરી રહ્યા. મહેશ બાબુએ 2 વર્ષના બ્રેક બાદ ગુંટર કારમ સાથે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો છે. મહેશ બાબુના કમબેકને ચાહકોએ જોરદાર આવકાર આપ્યો છે. એડવાન્સ બુકિંગના આધારે ફિલ્મના કલેક્શનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મના ખૂબ વખાણ થઈ રહ્યા છે જે ચોક્કસપણે કલેક્શન પર અસર કરશે. ચાલો તમને જણાવીએ કે ચાહકો વખાણમાં શું લખી રહ્યા છે.

ચાહકોએ વખાણ કર્યા

એક યુઝરે લખ્યું- શાનદાર ફિલ્મ, મહેશ બાબુ ફુલ ફ્લોમાં છે.. જ્યારે બીજાએ લખ્યું- ફર્સ્ટ હાફ પૂરો થઈ ગયો અને મહેશ બાબુને આટલી એનર્જી સાથે જોઈને મારી ટિકિટના પૈસા વસૂલ થઈ ગઈ.

 

બીજાએ લખ્યું - ગુંટુર કારમ મહેશ બાબુનો વન મેન શો છે. આખી ફિલ્મ પોતાના ખભા પર લઈ ગઈ છે. એકે લખ્યું- બ્લોકબસ્ટર.

 

50 કરોડ રૂપિયાની કમાણી કરી શકે

ચાહકોને મહેશ બાબુના ગુંટુર કારમ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મ પહેલા દિવસે 50 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. આ પ્રારંભિક આંકડા છે. આ સંખ્યા હજુ વધી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ