બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / gunman did firing in america where eight people died in indianapolis fed ex center

દુઃખદ / અમેરિકામાં આ શહેરના Fedex સેન્ટરમાં ગોળીબાર, 4 શીખો સહિત 8ના મોત, આરોપીએ પોતાને પણ મારી ગોળી

Dharmishtha

Last Updated: 09:38 AM, 17 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં ફેડેક્સ ફેસેલટીમાં એક ગોળીબારીમાં 8ના મોત નિપજ્યા છે.

  • 4 શીખો સહિત ઓછામાં ઓછા 8 લોકોના મોત 
  • મોટા ભાગના કર્મી સ્થાનીય શીખ સમુદાયના 
  • લોકોને માર્યા અને ઘાયલ કર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી.

4 શીખો સહિત ઓછામાં ઓછા 8 લોકોના મોત 

અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં ફેડેક્સ ફેસેલટીમાં એક ગોળીબારી દરમિયાન 4 શીખો સહિત ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. જ્યારે 5 અન્ય ઘાયલ થયા છે. ગોળીબારી કરનારા વ્યક્તિની ઓળખ ઈન્ડિયાના રહેવાસી 19 વર્ષીય બ્રેન્ડન સ્કોટ હોલ તરીકે થઈ છે. આરોપીએ લોકોને માર્યા અને ઘાયલ કર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી.

મોટા ભાગના કર્મી સ્થાનીય શીખ સમુદાયના 

ડિલીવરી સર્વિસ ફેસિલિટી પર 90 ટકા કામ કરનારા લોકો ભારતીય અમેરિકન છે. અહીં મોટા ભાગના કર્મી સ્થાનીય શીખ સમુદાયના છે. સમુદાયના નેતા ગુરિંદર સિંહ ખાલસાએ કહ્યું કે આ બહું દિલ તોડનારી ઘટના છે. આ દુઃખદ ઘટનાથી શીખ સમુદાય શોકમાં છે.

વિદેશ મંત્રીએ મદદ આપવાની કરી વાત

આ ઘટના બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ હતુ. તેમણે કહ્યુ કે પીડિતોમાં ભારતીય અમેરિકન શીખ સામેલ છે. વિદેશ મંત્રીએ કહ્યું કે શિકાગોમાં અમારા રાજદૂત ઈન્ડિયાનાપોલિસના અધિકારીઓ અને સમુદાયોના નેતાઓના સંપર્કમાં છે. અમે તમામ શક્ય મદદ કરીશું.

બંદુકધારીએ આ લોકો પર ગોળી કેમ ચલાવી

ઈન્ડિયાનાપોલિસના પ્રમુખ રૈંડલ ટેલરે જણાવ્યું કે આ વાતની પુષ્ટિ નથી કરી શકાઈ કે બંદુકધારીએ તે લોકો પર ગોળી કેમ ચલાવી.  આ ઘટનામાં ભારતીય મૂળના હરપ્રીત ગિલને ગોળી વાગી છે. ફેડેક્સમાં થઈ રહેલા ગોળીબાર અંગે સૌથી પહેલા હરપ્રીતને જાણકારી મળી હતી. હરપ્રીતે જ્યારે ભાગવાનો પ્રયાસ કર્યો તો તેના માથા પર ગોળી વાગી. હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. હરપ્રિતના ભાઈએ આ માહિતી આપી છે.

શીખ સમુદાય બાયડન પાસે કરશે મદદની અપીલ

શીખ કાઉન્સિલ ઓફ રિલીઝન એન્ડ એજ્યુકેશના ચેરમેન ડો. રજવંત સિંહે કહ્યું કે ઈન્ડિયાનાપોલિસમાં હુમલાથી હું બહું દુઃખી છુ. તેમણે કહ્યું કે એશિયાઈ અમેરિકનોની વિરુદ્ધ હિંસા અને ધ્રુણા જોવી એનિશ્ચિત છે. તેમણે કહ્યું કે અમે બાયડન પ્રશાસન પાસે પીડિત પરિવારની મદદ માટે અપીલ કરીશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ