ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Video: મેમોના નામે વડોદરામાં રૂપિયા પડાવવાનું કારસ્તાન? જુઓ ટ્રાફિક પોલીસે કેવો કાંડ કર્યો

આક્ષેપ / Video: મેમોના નામે વડોદરામાં રૂપિયા પડાવવાનું કારસ્તાન? જુઓ ટ્રાફિક પોલીસે કેવો કાંડ કર્યો

Published By: Priykant Shrimali

Last Updated: 03:17 PM, 24 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Helmet Memo : વડોદરામાં હેલ્મેટ મેમોની હેરાનગતિ: વિદ્યાર્થીનો પોલીસ પર આક્ષેપ, જાણો શું છે સમગ્ર મામલો અહીં એક જ ક્લિકમાં

ADVERTISEMENT

Vadodara Helmet Memo : વડોદરામાં એક યુવાન બાઈકસવારને હેલ્મેટ ન પહેરવા બદલ ટ્રાફિક પોલીસ તરફથી અસામાન્ય રીતે મેમો આપવામાં આવ્યો હતો. આ મેમો સામાન્ય નોટિસ ન હતી, પરંતુ તેમાં યુવાનના હાથની હથેળીની તસવીર પણ હતી. તમને પણ જાણીને નવાઈ લાગી ને ? આવો જાણીએ શું છે સમગ્ર મામલો ?

આ મામલે વિદ્યાાર્થીએ જણાવ્યું કે, તેણે ઈ-ચલણ તરીકે 500 રૂપિયાનો હેલ્મેટ ન પહેરવા માટેનો મેમો ભર્યો હતો, પરંતુ પોલીસ અધિકારીઓએ તેને 3,000 રૂપિયા પડાવ્યા. આ મામલાની ફરિયાદ વિદ્યાર્થી દ્વારા સયાજીગંજ ટ્રાફિક કચેરીમાં નોંધાવવામાં આવી છે.

આ પણ વાંચો : પાલનપુર-ડીસા હાઈવે ગેનીબેન ઠાકોરની કારનો અકસ્મા*ત, યુવક ઈજાગ્રસ્ત, પરિવારના ગંભીર આક્ષેપ

પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

આ તરફ વિદ્યાર્થીએ આ અસામાન્ય પગલાને લઈને પોલીસ પર આક્ષેપ કર્યો છે કે, મેમોના નામે અને હેલ્મેટના નિયમ માટે થયેલા ઈ-ચલણમાં વધારે રૂપિયા પડાવાયા. આ બનાવ વડોદરા ટ્રાફિક પોલીસની અસામાન્ય રીતને લઈને ચર્ચાનું વિષય બની ગયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Traffic Police Vadodara Helmet Memo

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ